________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
રષાયન. મદન કામેશ્વર રસ–પારે ૧ ભાગ, ગંધક ૧ ભાગ, અફીણ ૧ ભાગ, એ ખલમાં નાંખી નાગરવેલના રસમાં એક પહોર ખલ કરો અને વાલ જેવડી ગે ળી કરવી, તેમાંથી એક ગોળી સાંજે સાકરની સાથે ખાવી તેઉપર જમવું નહી ભેશનું દુધ માત્ર પીવું ઊતાર લીંબુનું શરબત પીવું.
ઈછાભેદી રસ-પારે ૧ ભાગ, કણ ૧ ભાગ, મરી ૧ ભાગ, ગંધક ૧ભાગ સુંઠ ૧ ભાગ, નેપાળે શુદ્ધ કરેલા ૧ ભાગ, એ સર્વને લીંબુના રસમાં ખલ કરી માત્રા કરી મુકવી તેમાંથી વાલ જેટલી આપવી, અને તે ઉપર જેટલા કેગલા લેશે તેટલા જુલાબ થશે; આ રેચક તાવ વગેરે ઉપર ઘણું સારું છે,
શંખવટી–આમળીને ફેતરાની રાખ તોલા ૪ પલવણ ૯ સર્વ મળી તેલાજ એ ખરલમાં નાંખી લીંબુના રસમાં પલાળવા પછી શંખના કકડા તેલા ૪ લેઈ તે એવા તપાવવા કે હાથથી તેનો ચુર થાયે, તે લીંબુના રસમાં લાવવા, પછી સર્વને એકઠો ખલ કરી તેમાં હીંગ ૧, મરી ૧, સુંઠ ૧, પીપર ૧, વછનાગ માસા ૩, પારો માસા ૩, ગંધક માસા ૩ નાંખી ઝીણે ખલ કરે, ને તેહની બેરના ઠળીયા જેવડી ગેળ કરવી, તે ગાળી લીધાથી અગ્નિ મંદ થકે ઉત્પન્ન થયેલાં રોગો એક ક્ષણમાં દૂર થાય છે. તેમજ શુળ, ક્ષયે, ઈત્યાદી રેગે પણ નાશ પમાડીએ શંખવટી પોતાના ઉપકાર વડે હમેશા લોકેનું કલ્યાણ કરે છે,
પ્રદર રીપુ રસ-પારે ૧ ભાગ, ગંધક ૧ ભાગ, નાગભસ્મ ૧, રસાંજન ૩ ભાગ, લોદર ૬ ભાગ, એ સર્વ અરડુસીના પાનના રસમાં ખલ કરી તેની બે વાલ પ્રમાણે ગોળી મધમાં આપવી, એટલે ઘણું દીવસન કષ્ટસાધ્ય પ્રદર હોય તે પણ આરામ થાય છે,
બોલબધ્ધરસ-ગળાનું સત્ર ૧ ભાગ, ગંધક ૧ ભાગ, પારે ૧ ભાગ, હીરાબાળકભાગએકટા સાવરીના ઊકાળામાં ઘટી તેની ત્રણ ત્રણ માસાની ગળી બાંધવી તે મધમાં આપવી એટલે પ્રમેહ, પ્રદર, મૂત્રકૃચ્છ, પાણવી, ઈત્યાદિ રોગ મટે છે.
મલ સીંદુર રસ–પારો ૯ ભાગ, રસકપુર ૯ ભામ, સમલ ૪ ભાગ, ગંધક પા ભાગ, એ સર્વ ઓસડ ખરલમાં એકઠા ઝીણા કરી કપડમટી કરેલી શીશીમાં ભરી વાલુકા યંત્રમાં ૧૬ પહેર અગ્નિ આપ, પિતાની મેળે થંડુ થયા પછી રસ કાઢી લે, એ રસ ઘટારત પ્રમાણે અનુપાન વડે શેવન કરો હેય તે સર્વ વાયુ તથા શક્તિપાત વગેરે મટાડે છે,
* પંચલવણ, સંધાણ, સંચળ, વડાગરૂ, મીઠું બંગડીખાર.
For Private and Personal Use Only