________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
સાયન.
આપવું તે એસ. ચણાઠી ભાર્ નાગવેલના પાનનીસાથે આપવુ એટલે વાસ, કાસ, અગ્નિમદ, કોગ, સન્નિપાત, અપસમાર વગેરે દુર થાયછે,
ઊદયભાસ્કર રસ—પારા૧ ભાગ, ગંધક ૨ ભાગ, તામ્રભસ્મ ૮ ભાગ, મનસીલ ભસ્મ ૨ ભાગ, હરતાળ ભસ્મ ૩ ભાગ, મરી ૪ ભાગ, ચાખેા વછનાગ ૨ ભાગ, એ એસડા ખલમાં નાંખી, નગાડ, આદુ, ભાંગરા, તથા જંગલી તળસી, એ દરએકના રસમાં સાત સાત દિવસ ખલ કરી ગાળીયા અડદ જેવી બાંધવી તે અનુષાન યેાજી સર્વ ગાઊપર આપવી.
ગરભપાલ રસ—સુંઠ ૧ ભાગ, મરી ૧ ભાગ, પીંપર ૧ભાગ, તજ ૧ ભાગતમાલપત્ર ૧ ભાગ, એલચી દાણા ૧ ભાગ, ધાણા ૧ ભાગ, જીરૂ ૧ ભાગ, શહાજીરૂ ૧ ભાગ, ચવક ૧ ભાગ, દરાખ ૧ ભાગ, દેવદાર ૧ ભાગ, શીયા ભસ્મ ૧ ભાગ, વંગભસ્મ ૧ ભાગ, હીંગળા ચાખા ૧ ભાગ, લેાહુ ભસ્મ ના ભાગ, એ સર્વ આસા એકઠાં કરી વીષ્ણુત્ક્રાંતના રસમાં સાત દિવસ ધેટવા પછી માત્રા ચણાઠી ભાર દરાખના ઊકાળાનુ અનુપાન ચેાજી ભારેવાઈ સ્ત્રીને પેહેલા મહિનાથી તે નવ મહિનાશુધી આપવી એટલે ગરબવતીના સર્વ રોગ દૂર શે.
બાલસુર્યેાય રસ—પારા ૧ ભાગ, હીંગળા ૨ ભાગ, ગંધક ૩ ભાગ, કલખાપરી ૮ ભાગ, નાગભસ્મ ૨૦ ભાગ, અભ્રકભસ્મ ૪ ભાગ, એ એસડા ખલમાં નાંખી કુંવારના સે। પુ। આપવા અને આદાના રાનીપણ તેટલીજ ભાવનાએ આપવી અડદ જેવી ગાળીયા કરવી, તે દુધ ઘી મધ એમાં આપવી, એટલે સન્નિયાતજ્વર, જીર્ણજવર, પાંડુ, ઊલટી, અગ્યાર પ્રકારના ક્ષય, ભગંદર, હરસ, વાઈ, ઊનમાદ, કમળા ઇત્યાદી સર્વ રેગ દુર થાય છે.
લાકનાથ રસ—કાડીભસ્મ ૧ ભાગ, મ ુર ૧ ભાગ, ગજવેલ ના ભાગ, પારો ના ભાગ, ગંધક ના ભાગ, એ એસડાની ત્રણ દિવસ કાજળી કરી સાટેાડીના રસમાં ખલ કરવેા. પછી માંડવેલીના રસની ભાવનએ આપવી પછી આરડુસા સાતવણી, ચીત્રકમુળ એની ભાવના આપી લાદ્યા કરી તડકામાં સુકવવા સાંજે શરાવમાં મુકી કુકુટ પુઠ આપવુ થંડુ થયા પછી ફરી ખલ કરી તે જેટલુજ મરીનું ચુર્ણ તેમાં નાખઊ પછી નાગરવેલના પાન, આદુ, ભાંગરા, નગેાડ, સરગવાનુ મુળ, ત્રીફલા એની એક એક ભાવના આપી છાયામાં સુકવવુ એ એસડ એક માસે લેઇ મધમાં આપવા એટલે ક્ષયવાયુ, પીતથી ઊત્પન્ન થએલી વ્યાધી, શ્વાસ, કાસ, ગ્રહણી, પાંડુ, હાલીમક એ રોગ દૂર થઇ અગ્નિ પ્રદીપ્ત થાયછે, વીર્ય વૃદ્ધિ થાયછે.
ક્ષયકુઠાર—પારો ૧ ભાગ, ગંધક ૧ ભાગ, નાગભસ્મ ૧ ભાગ, લાહુ ૧ ભાગ,
For Private and Personal Use Only