________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ષાયન,
૧૩૯
સમીરપનગ–પારે ૧૦ ભાગ, ગંધક ૧૦ ભાગ, સેમલ ૧૦ ભાગ, હરતાળ ૧૦ ભાગ, એ ઓસડાની કજલી કરી વાળુકા યંત્રમાં અગ્નિ આપ, આ રસ શ્વાસ, કાસ, વગેરે ઊપર ઘણે ઊપગી છે.
પીયષાદિવટી–વછનાગ ૧ ભાગ, કેશર ૧ ભાગ, જાયફલ ૧ ભાગ, મરી ૧ ભાગ, જાવંત્રી ૧ ભાગ, લવીંગ ૧ ભાગ, અકલકારે ૧ ભાગ, તેલી ટંકણખાર ન ભાગ, કસ્તુરી ૧ માસે એ સર્વ આદાના રસમાં ખલ કરી વટાણા જેવડી ગોળી બાંધવી. સરદી, ઊદ્રસ, અજીરણ, વગેરે ઊપર નાગરવેલના બીડામાં આપવી જેને તાઢા પાણીએ નાહા સહન નથાતું હોય તેને આ ગળી ઘણી ઉપયોગી થશે,
આરવનીકુમારે માત્રા વછનાગ ૧ ભાગ, મરી ૧ ભાગ, સુંઠ ૧ ભાગ, ત્રીફલા ૩ ભાગ, પીપરીમુલ ૧ ભાગ,પીપર ૧ ભાગ, અફેણ ૧ ભાગ, નેપાળાના બી ૧ ભાગ, હરતાળ ૧ ભાગ, કણખાર ૧ ભાગ, લવીંગ ૧ ભાગ એ એસિડનુ ચુર્ણ કરી તેમાં પારે ૧ ભાગ તથા ગંધક ૧ ભાગ એની કાજળી મેળવી ખલ કરે, પછી ગાયના આરબા શેર દુધમાં ઘટવું સુકું થાય એટલે તેમાં અરધો શેર ગોમુત્ર નાંખી ફરી ખલ કરે, એ પ્રમાણે ભાંગરાના રસની ભાવના આપી તેની ચયાજેવડી ગોળી કરવી, એ રસાયણ અનુપાન યાજ સર્વ રેગઉપર આપવું,
ગંધક રસાયણ–શુદ્ધ ગંધક લઈ તેને ગાયના દુધની ૧ ભાવના તથા યાતુર જાતને ઊકાળો ૧ ભાગ તથા ભાંગરાને રસ ૧ ભાગ એની ભાવના જુદી જુદી એક એક આપવી, શેવટે આદાના રિસની એક ભાવના આપી એક માસાજેવડી ગળી કરી સુકવવી, તેમાથી એક ગોળી સાકરની સાથે આપવી એટલે મંદઅગ્નિ ચી, ખસ, વીશદષ, પાંડરગ, અંતરગળ, (વધાવળ) રણવર, સર્વપ્રમેહ,આમવાયુ, ધાતુક્ષય, શુળ, કેષ્ટગત રાગ, અઢારકેડ, ક્ષય એ રેગ દુર થઈ ધાતુની વૃદ્ધિ થાય છે, તથા બલની પ્રાપ્ત થાય છે,
વડવાનળ રસ– હરતાળ ૧ ભાગ, પારે ૧ ભાગ, શીશાન ભસ્મ ૨ ભાગ, ચોખે ગંધક ૨ ભાગ, મરી ૧૦ ભાગ, એનું ચુર્ણ કરી તે નીત્ય એક ચણાઠી ભાર ઘીમાં આપવી એટલે વીચી સર્વ પ્રકારના શુળ, પ્લીહ, ઉદર, ગુલ્મ, સંગહણી, વાસ, ઊદ્રસ, કફ, વાયુ, અગ્નિમંદઇત્યાદી સર્વ રોગ દૂર થાય છે,
શ્વાસકુઠાર–પારે, વછનાગ, મરી, ટંકણ, મનસીળ, ગષક એ એસિડ સરખા ભાગે અને મારી આઠ ભાગ સરવ એક કરી. ૬ ભાગ સુંઠ, મરી,પીપર એનું ચુર્ણ નાંખી એક પહોર ખલ કરે, પછી શરાવમાં નાંખી નાહાનુંશું પુઠ
For Private and Personal Use Only