________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
૨ષાય. -મીઠું ૫, મીઠું ૧૮, મોરથુતુ પાશેર, ફટકડી તલા ૯ તથા નવસાગર કા, હીરાકસી , ઢકણ , તોલા, સાજીખાર ૧૯, સેરે ને પાશેર એ સર્વ એકઠું કરી ઊર્થ નળીકા યંત્ર વડે અરક કાઢ, તે શંખધ્રુવ, ગુલમ, ઉદર, શુળ, આ
મરી, મુત્રકૃચ્છ, અગ્નિમંદ, ગ્રહણ ઈત્યાદી ઉપર આપ, એમાં માઉસ નાશક ગુણા છે. આગ પાણી અને આ એકજ છે.
દ્વીતીય શંખદ્રાવ-રે ૧ પારે ૨ ફટકડી નફટાક, અને મીઠું ૪ શેર ત્રણે એસડે હાંડલામાં નાખી તેનું મે ઢાંકી અરક કાઢવ, અથવા ૧ સીસીમાં ભરી તેને બીજી સીસી જોડવી, અને આઠવડે બેઉ સીસીના મે સાંધવા, અગ્નિ પહેર આપ, તડતડ બેલવા લાગે, એટલે ચુલા ઉપરથી ઊતારવું તેના ગુણ પહેલા કહ્યા પ્રમાણે જાણવા એ એસિડ દેવું પડે તો સુંઠના ચુર્ણમાં કવા પાણીમાં આપવું.
પ્રતાપ લંકેવર રસ–પારે ૧ ભાગ, અભ્રક ૧ ભાગ, ગધક ૧ ભાગ, ચીત્રક ૧ ભાગ, લેહ ભસ્મ ૧ ભાગ, શંખભસ્મ ૪ ભાગ, અડાયા છાણનું ભસ્મ ૮ ભાગ, વછનાગ એકઠા કરી, ભાંગરાના રસમાં ખલ કરી એક વાલ પ્રમાણે ગાળો કરવી, અને આદાના રસમાં અથવા બીજું અનુપાન યોજી આપવી, એટલે જડબુ બેસી જાય છે તે, તથા પ્રસુતીવાયુ તથા વાયુવેગ, શ્લેષ્મગ, આર્ષ ગ શનિપાત, વાત એ સર્વ રોગ દૂર થાય છે.
શતશેખર રસ–પારે વસેન ૧ઢકણ ૧ વછનાગ ૧ સુંઠ ૧ મરી ૧ પીપર ૧ ધતૂરાના બી ૧ ગંધક ૧ તામ્ર ભસ્મ ૧ તજ ૧ તમાલપત્ર ૧ એલચીદાણુ ૧ નાગ કેશર ૧ખ ભસ્મ ૧ વેલકાચરી ૧ કચેર૧ એ એસડે સરખા ભાગે ઝીણા કરી ભાંગરાના રસમાં એકવીસ દીવસ ખલ કરે, પછી તેની ગોળીયો ચણેઠી પ્રમાણે બાંધવી, અનુપાન ઘી તથા મધ કિવા દુધ પતાસા, યોજવા, તેથી અમ્લપીત્ત, ઊલટી, શળ, ગુલ્મ, કાસ, ગ્રહણ, અતીસાર, હેડકી, ક્ષય, પીત્તરોગ દૂર થાય છે.
અગ્નિસુત રસ-કોડી ભસ્મ ૧ ભાગ, શંખભસ્મ ૨ ભાગ, પારે તથા ગધકની કાજળી ૧ ભાગ, મરી કભાગ, એ એસડે લીંબુના રસમાં ખલ કરી ગાળીયો વાલ જેવડી બાંધવી, તેથી અગ્નિમંદ, ગ્રહણી, શુળ, અજીરણ, તથા પ્રમેહ, એઉપર છાસમાં આપવી, ક્ષયને સાકર તથા ઘીમાં આપવી; મધ પીપરના સાથ આપી હેય તે સંગ્રહણી વીકાર દૂર થાય છે.
ત્રીપુર ભૈરવ-ગંધક તોલા ૩૦ પારો તેલા ૧૦ હીંગળે ૧૦ નવસાપર ૧૦ રસકપુર ૧૦ તેલા ફટકડી દુએ સર્વ ઓસડની કાજળી કરી પૂર્ણ ચંદ્રયની પેઠે ભટી લગાડી રસાયણ તૈયાર કરવું તેને અનિ ૧૬ પહેર પક્ષઘાત, વગેરે વાયુ, ઉપદંશ, ઊપર અનુપાનની પોજના કરી આપવું.
For Private and Personal Use Only