________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાયન.
૧૩૫
ભાગ, કુંવારના ગરબ ૧ ભાગ, માલકાં કણી ૧ ભાગ, ગળાનુ સત્વ ૧ ભાગ, જમાલ ગાટા ૨ ભાગ, સનસીલ ૧ ભાગ, ધાળી સુખડ ૧ ભાગ,કવચમીના મગજ ૧ ભાગ,લસણ ૧ભાગ, જેઠી મધ ૧ ભાગ, એવી રીતે એસડા ખાંડી કપડછાણ કરી કરીના દુધમાં પલાલવાં નગોડના ૩ પુટ આપીગાળીયા મરીપ્રમાણે બાંધવી અનુપાન તથા ગુણ ઘેાડા ચાળીના પ્રકરણમાં જોવા.
કામબાધ રસ—કાળા ધંતુરાનાં બીજ ૪ ભાગ, પા૨ે તથા અફીણ ૧ ભાગ, એ ભેગાં વાટી ધતુરાના રસની ત્રણ તેની વાલ જેવડી ગાળી મધમાં આપવી ઊતાર લીંબુ, અથવા આદાના રસ,
૧ ભાગ, ગધક ૧ભાગ ભાવનાએ આપવી
સન્નિપાતભૈરવ ૨૫-વછનાગ ૧ ભાગ, તામ્ર ૧ ભાગ, ગંધક ૧ ભાગ, સામલ૧ ભાગ, પારાની ફજલી કરી નગાડ અને તુલસીના રસની ભાવના થ્યાપવી. આ માત્રા તલનીખરાખર આદાના રસમાં આપવી એટલે સન્નીપાત વગેરે દુર થાયછે.
રામબાણુ રસ-ગંધક, પત્રીહરતાળ, સેામલ, મનસીલ, વશલાચન, કાચા, હીંગળા, પીપર્ એ એસડા સરખા ભાગે લેઇ તેના નાગરવેલના પાનના રસમાં પાંચ પહેાખલ કરવા તેની ગાળી અડદ જેવડી બાંધવી તે હુ લેટ તથા ધીમાં આપવી સાત દિવસ સુધી ખાટુ, ખારૂં, તેલાજી, ખાવુ નહીતાઢું પાણી પીવું નહી, તેથી પીત્ત, કફ, ભગ ંદર, હરસ, ગંડમાળ, શ્વાસ, છાતીનું ક્ષત, ગુમડુ, એ રાગ દુર થાયછે.
વાત વીક્વશન રસ—પારે। ૧ ભાગ, ગંધક ૧ ભાગ, શીસાની ભસ્મ ૧ ભાગ, વગ ભસ્મ ૧ ભાગ, લેાહ ભસ્મ ૧ ભાગ, તામ્ર ભસ્મ ૧ ભાગ, અભ્રકનીશ્ચંદ્ર ૧ ભાગ, પીપર ૧ ભાગ, ઢકણ ૧ ભાગ, સુંઠ ૧ ભાગ, મરી ૧ ભાગ, વછનાગ જા ભાગ, એ એસા એકઠાં કરી તેને સુંઠ, મરી, પીપર, એના ઊકાળાની ત્રણ ભાવનાએ આપવી, ત્રીફ્લાની ત્રણ ભાવના, તથા ચીત્રક, ભાંગરા, આદુ, નગા આકડાનું મુળ, અક્કલગરો, ભાંયઆમળાં, લીંબુ, એ દરએકની ત્રણ ત્રણ ભાવના આપવી, તે માત્રા એ ચાડી ભાર રેગ પ્રમાણે અનુપાનની સાથે આપવી, એ, ટલે વાયુ, શુળ, કફરેગ, સંગ્રહણી, સન્નિપાત, અપસ્માર, સીતપીત્ત, પ્લીહેાદર સુતીકાના વાયુરેણ, એ સર્વ દુર થાયછે.
ત્રિપુરભૈરવ-ખાફળી ૪ભાગ, સુ’૪ ૪ ભાગ, મરી ૪ ભાગ, ઢાંકણ ૪ ભાગ, વનાગ ૧ ભાગ એ સર્વનુ એક ઝીણું ચુર્ણ કરી મુલુ' તે વાયુઉપર આપવુ, વાતારી રસ—અફીણુ તથા ઊંચુ. જેહેર કાચલુ તથા મરી એ એ
* કાલી એટલે જે આસડેાકાળીનીપેડે બારીક કરવાતે,
For Private and Personal Use Only