________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
સાયન.
જેવડી ખંધવી તે સ્વાસ, કાસ, અતીસાર, અજીરણ, પ્રમેહ, સાપનુ ઝહેર, વીછી તુ ઝેહેર એ સર્વ મટે છે,
સરવાંગ સુંદર રસ—સાનુ ૧ ભાગ, અભ્રક ૩ ભાગ, પારો ૫ ભાગ, ગલક ૐ ભાગ, ટંકણ ૨ ભાગ, રૂપું ૩ ભાગ, તામ્ર ૪ ભાગ, એના લીંબુના રસમાં ખલ કરી નહાતા પુટ્ટ આપવા પછી ચુર્ણ કરી તેટલીજ મેાતીની ભસ્મ નાખવી, એ આસડ એક ચણાઠી ભાર ઘી સાકરની સાથે આપવુ, તેથી મેહું, તાવ, મરૂચી, ક્ષય, કાસ, પાંડુ, ભ્રમ, દાહુ, શુળ, વગેરે રોગ દુર થાયછે,
રાગડેશ્વર રસ—પારેશ ૧ ભાગ, ગંધક ૧ ભાગ, વછનાગ ૧ ભાગ, હીં. ગળે. ૨ ભાગ એને એખઠાં કરી નગેડ અને આદાના રસની ભાવના આપવી, તે માત્રા ચાઠી ભાર્ આદાના સ તથા મધ એખઠાં કરી તેમાં લગાડવુ, નહાવું, તરસ લાગે તે છાશ પીવી, અંગને ચંદન પાનનું બીડુ ખાવું, સેરડી, કેળાં કેરીની કઢી ખાવી તેથી રાજ પઇ તરત જ્વર નાશ પામેછે.
આપવી અને તેલ ચાપડવું તેમજ ચડેશ્વરને પથ્થ
મૃત્યુ જયરસ—માક્ષીક ૧ ભાગ, તાળક ૧ ભાગ, તામ્ર ૧ ભાગ, વછનાગ ૧ ભાગ, મનસીલ ૧ ભાગ, નેપાળા ૧ ભાગ, ગંધક ૧ ભાગ, પારો ૧ ભાગ, એને ધેાળી મુસળીના રસમાં ખલ કરી કુકુટ પુટ આપવા તે માત્રા ચણાડી ભાર નાગર વેલના પાનમાં આપવી, પથ્ય દહીં ચાખાતેથી નવવર, શન્નિપાત જ્વરરૃ
તરત મટેછે.
બાલવરસરશ્ચંદ્રશેખર—અભ્રક ૧ ભાગ, લાહુ ૧ ભાગ, મડર ૧ ભાગ, રસ સીદુર ૧ ભાગ, ટંકણ ખાર ૧ ભાગ, ગોરોચન ૧ ભાગ, એનુ ચુર્ણ કરી ગાકન રણીના રસમાં એક પહેાર ખલ કરવા, અને તેની અડદ જેવડી ગાળીયા બાંધવી તે લેવાથી અનેક પ્રકારના જ્વર, માલવર, દુર થાયછે.
કુસુમાકર રસ——સાનુ ૧ ભાગ, અભ્રક ૧ ભાગ, રૂપુ ૧ ભાગ, પરવાળા ૧ ભાગ, મેાતી ૧ ભાગ, માક્ષીક ૨ ભાગ, રસશીંદુર ૭ ભાગ, અનેા ખેલ કરી ગા યુના રસની ભાવના એ દિવસ તથા ભાંગરાના રસની ભાવના ૨ દિવસ આપી માત્રા બાંધી મુકવી, તેમાંથી એ વાલ અનુપાન ચેાજી આપવી, એટલે અનેક પ્રકારના પ્રમેહુ, ત્રણ, ભગંદર, અનેક પ્રકારના જ્વર, મુત્રકૃચ્છ, ૮૦ પ્રકારના વાયુરોગ દુર થસે. આ રસ કશ્યપ રૂષીએ કહેલા છે.
સીગણેશ્વર રસ—પારો ૧ ભાગ, ગંધક ૨ ભાગ, અભ્રક ૩ ભાગ, એનેખલ કરી કાળા ધતુરા, ભાંગ, ત્રીકટુ એની સાત સાત ભાવનાએ આપવી, તે માત્રા એક વાલ મધ ને પીપરમાં આપવી, એટલે નવવર, એકાંત્રા, તરીયા, ઊલટી, એ રેગેા મટેછે,
For Private and Personal Use Only