________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રષાયન.
૧૨૭
મરી ૨૫લ, પીપર રપલ, કળલાવી ૨ પલ, દંતી ૨પલ, ચીત્રક ૨ પલ, પીલુડીનાં બીજ રપલ, જવખાર પપલ, કંકણખાર ૫ પલ, સીંધાલણપ પલ ગોમુત્ર ૩૨ પેલ, થારનું દૂધ ૩ર પલ, એ સર્વ એક ઠેકાણે કરી ગોળે થાય ત્યાં સુધી ધીમા તાપે પકવવા, તે એસડ બે મહિના સુધી ભક્ષણ કરવું એટલે અ વીકાર દુર થાય છે,
નીત્યાદિત રસ-પારે ૧ ભાગ, અભ્રક ૧ ભાગ, લેહ ભસ્મ ૧ ભાગ, તામ્ર ૧ ભાગ, ગંધક ૧ ભાગ, ભીલામાં પ ભાગ, એ સર્વ એકઠાં વાટી સુરણના રસમાં ત્રણ દિવસ ખલ કરે, તે માત્ર એક માસે ઘીમાં આપવી એટલે ચાહે તેવો હરસ હોય તોય મટે છે. તથા સેજો ઊતરે છે.
- રસ શીંદર–પારે ૧૦ ભાગ, ગંધક ૧૦ ભાગ, નવસાગર ૫ ભાગ લઈ એની કજલી કરી ચીત્રકના મુળના રસમાં તથા ધંતુાના પાનના રસમાં તથા કુંવારના રસમાં એકેક દિવસ ખલ કરી સીસીમાં ભરી વાલુકા યંત્રમાં ચાર પહેર અગ્નિ આપો, પિતાની મેળે થંડુ થયા પછી તે રપાયન સીસીમાથી કાઢી મુકવુ. એ રસસીંદુર અનુપાન જી સર્વ રોગ ઊપર આપવું.
સીસીને લેપ કરવાનો પ્રકાર એકે રાફડાની માટી અથવા ધોળી ખડી અરધોશેર વાટી ઝીણી કરવી લેઢાને કાટેડાનું કપડછાણ ચુર્ણ અરધો શેર તથા આ નવટાંક એનો એક દિવસ ખલ કરી પછી કપડાને તે માટી લગાડી કાપીને લપેટી સુકવવી એક માણે ૭ કપડ મટી કરી પછી સીસીમા એસડ ભરી વાલુકા યંત્રમાં મુકી પકવવુ
કનકસુંદર રસ ગંધક ૧ભાગ, અભ્રક ૧ભાગ લેહ ૧ ભાગ, પારે ૧ ભાગ, મોતી ૧ ભાગ, વછનાગ ૧ ભાગ, પ્રવાળ ભસ્મ ૧ ભાગ, સોનુ ૮ ભાગ, એ સર્વ એસિડનો ખલ હંસપદીના રસમાં ત્રણ દિવસ કરે પછી તે એસિડ કાચની સીસીમાં ભરી લવણ યંત્રમાં ૩ દિવસ અગ્નિ આપો. પોતાની મેળે ચંડ થયા પછી કાઢી લે તે અનુપાન પ્રમાણે ઉસ, ગુલ્મ, ગ્રહણ, પાંડુ, રાજ્યમાં રકતપિત્ત, શ્વાસ, ઇત્યાદી રેગ ઉપર યોજવું,
શન્નિપાત ભૈરવ રસ–હરતાલ ૧ ભાગ, ગંધક ૧ ભાગ, પારે ૧ભાગ, વછનાગ ૩ ભાગ, મનસીલ ૪ ભાગ, ટંકણખાર ૪ ભાગ, હીંગળે ૧૪ ભાગ, એ સર્વે લીંબુના રસમાં ૩ દિવસ તથા આદાના રસમાં ૩ દિવસ ખલ કરી તેની ગોળી છે અડદ જેવડી કરવી, તે શક્તિપાત વર, અતીસાર, કફ, પાંડુરોગ, અરેચક કક્ષીગ, ઊદાવર્ત, ઈત્યાદી રેગે ઊપર અનુપાન યોજી આપ
આનંદભૈરવ-હીંગળે, વછનાગ, સુંઠ, મરી, પીપર, ગંધક, ટંકણખાર, . એ સર્વને લીંબુના રસમાં ચાર પહોર ખલ કરવો પછી તેની ગળી વટાણા
For Private and Personal Use Only