________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
૨ષાયન.' ત્રીવિક્રમ રસ-હીંગળ, અણિ હીરાબળ એને એખ કરી ખેલ કરે બે ચઠી ભાર મધમાં આપવો એટલે રક્ત અતીસાર તથા આમચૂળ દુર થાય છે,
અગ્નિકુમાર રસ-પારો ૧ ભાગ, ગંધક ૧ ભાગ, કંકણ ૧ભાગ, વચ્છનાગ ૧ ભાગ, કેડીભસ્મ ૨ ભાગ, મરી ૮ ભાગ એ ઓસડે એખઠાં કરી લીંબુના રસમાં ખલ કરી ગોળી ચઠી જેવડી બાંધવી. અઝરણુ, અગ્નિમંદ, શળ, સરદી, વગેરે ઉપર આપ, અનુપાન આદાનો રસ, મધ, અથવા નાગરવેલમાં આપ.
- કલ્યાદ રસ–પારે ૪ ભાગ, ગંધક ૮ ભાગ, તામ્ર ૨ ભાગ, લેહ ૨ ભાગ એને એખો ખલ કરી કડાઈમાં નાંખી ચુલા ઉપર મૂકવું. પાણી થાય એટલે એરડીયાના પાન ઉપર ઢાળવું, ઠર્યા પછી ખલ કરી લીંબુની ભાવના આપવી, પછી પંચ કેલની ભાવના આપવી, પછી ટંકણખાર, વડાગરૂ, મરી, એ તોલો તોલે નાંખી ચણ્યાના ક્ષારની સાત ભાવનાઓ આપવી, ગાળીયે બે બે માસાની બાંધવી, તેમાંથી એક ગોળી સીંધાણ તથા કાશમાં આપવી, તેથી ચાહે તેવું ભારે અનાજ ખાધું હોય તોય ચાર ઘડીમાં પચી જાય છે.
અગ્નિતુંડાવટી–પારો ૧ ભાગ, ગંધક ૧ ભાગ, અજમોદ ૧ ભાગ, ત્રિફલા ૩ ભાગ, સાજીખાર ૧ ભાગ, જવખાર ૧ ભાગ, સીંધાલેણ ૧ ભાગ છ૩ ૧ ભાગ, ગંધબીડ ૧ ભાગ, વડાગરૂ ૧ ભાગ, વાવડીંગ ૧ ભાગ, મીઠું ૧ ભાગ, સુંઠ ૧ ભાગ, મરી ૧ ભાગ, પીપર ૧ભાગ, ઝેર કેચલાં ૧૭ શુદ્ધ કરી ચુર્ણ કરવું, અને એ સર્વની ખાલ લીંબુના રસમાં કર, તેની ગાળી મરી જેવડી કરવી, તે અગ્નિમંદ તથા અજીરણ ઊપર આપવી. | મહોદધી રસ–વછનાગ ૧ તોલે, પારે ૧ તોલો, જાયફલ ૨ તોલા, ટંકણખાર રહેલા, પીપર ૩ તોલા, સુંઠ ૬ તલા, કેડીભસ્મ ૬ તલા, લવીંગ ૩ માસા એ સર્વને ખલ લીંબુના રસમાં ગેળી કરવી, એ ગાળી અગ્નિમંદ ઉ. પર ઉપયોગી છે.
ચીંતામણી રસપોરે ૧ ભાગ, ગંધક ૧ ભાગ, તામ્ર ૧ ભાગ, અભ્રક ૧ ભાગ, ત્રિફલા ૩ ભાગ, સુંઠ ૧ ભાગ, મરી ૧ ભાગ, પીપર ૧ ભાગ, નેપાળ ૧ ભાગ લઈને વેણ પુપીના રસમાં ભાવના આપી ઝીણી કજલી કરવી એ એસડ અછાણ, તાવ, શુળ, એ ઉપર ચઠી અથવા અરધી ચઠી ભાર આપવું, વાતરક્ત ઉપર પણ ઊપયેગી છે. અર્શકુઠાર રસ-તામ્ર ભસ્મ ૩ કપલ, લેહભસ્મ ૩૫લ, સુંઠ ૨ પલ,
જ ચાર તેલાને ૧ પલ.
For Private and Personal Use Only