________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાયન.
ર.
પાસુપતાસ્ત્ર રસ—પારો રસસીંદુર કાંતલેાહુ સેાનુ... અભ્રક પુ મુરદાઢસીંગી શંખ છીપ પરવાળ તાલક માક્ષીક મેાતી મુરમે રસાંજના નાગભસ્મ અંગ કાડીભસ્મ એ એસડા સરખા ભાગે લેઇ દેવ દારૂના ઊકાળામાં ૧ મહિના ખલવા. પછી તે માત્રા એ ચાડી ભાર સાકર તથા મધની સાથે આપવી. ૧ વરસ અથવા ૬ મહિના સેવન કરવાથી ત્રણ, મેહુણ, વીસર્પ, હરસ, સન્નિપાત, વગેરે મટેછે, એ એસડ ત્રણ ઊપર ઘણું ઊપયોગી છે.
પાતગજાંકુશ—પારા ૮ ભાગ, ઝહેરકાચલાં ૮ ભાગ, ગધક ૮ ભાગ, ત્રીકઢે ૧૨ ભાગ, એ માત્રા એક ચણાઠી ભાર્ અનુપાન યેાજી આપવી એટલે ત્રણ પ્રકા રના વાયુ, શરૂસ્તંભ એ રેગ દૂર થાયછે,
શ્લેષ્મવીશ્ર્વંસન રસ—પારા ૧ ભાગ, હરતાળ ૧ ભાગ, તામ્રભસ્મ ૧ ભાગ "ધક ૩ ભાગ એના કારેલાના રસમાં ખલ કરવા, પછી ગાળીયા વાળી સીસીમાં ભરવી, અને સીસીને કપડટી કરી મે બંધ કરી વાળુકાયંત્રમાં ૩ પહેાર આંચ આપવી, પેાતાની મેળે ચડુ થયે પછી તેમાં તેટલુંજ મરીનું ચુર્ણ, અને ૮ ભાગ વછનાગ નાંખી ભાંગરાના રસમાં સારીપેઠે ખલ કરવા, પછી તે માત્રા અનુ પાન ચેાજીકર, કાસ, સ્વાસ, વાયુરેગ, શુળ, વીશુચીકા, અગ્નિમ’, તાવ, રાજ્ય મા, ગ્રહુણી, અતીસાર એ રાગા ઊપર આપવેશ,
મેહાંતક રસ—સાનુ ૧ ભાગ, સીસાભસ્મ ૨ ભાગ, લવીંગ ૩ ભાગ હીંગ ળે! ૬ ભાગ એ સર્વના ખજુરના રસમાં ૩ દિવસ ખલ કરવા અનુપાન ચેાજી આપવા એટલે સર્વ પ્રમેહુ દૂર થાયછે,
માલીનીપ્રાણવસત-સેતુ, મેાતી, પ્રવાળ, રુપુ, જસ્ત, હીંગળા ગંધક, પારો, નીલભસ્મ, તાાક્ષીક, સ્વર્ણમાક્ષીક, અંગ, વીશ, નાગ, વૈક્રાંત, લેાહુ, એ એસડાના સરખા ભાગે ખલ કરી ગુલાબજલ, કાંટાળા સીમલાના રસ, સેરડીના રસ, દૂધ, નાગણ્મથને ઊકાળા, એ દરેકની સાત સાત ભાવનાઓ આપવી, પછી કપુરની ભાવના આપી ગાળીયા માંધવી, અને અનુપાન યેાજી આપવાથી પીત્ત પ્રમેહ, ઊમજ્વર, બહુમુત્રપણું, પથરી, ઊલટી, તરસ, મુત્રાઘાત, સવ પ્રમેહ એ રેગ દુર થઇ, વીર્ય, પુષ્ટી, દ્રષ્ટી, ક્રુતી, એ સર્વને તેજ આવેછે,
શરબેસ્વર રસ—યારે ૧ ભાગ, ગધક ૧ભાગ વત્સનાબ ૧ ભાગ, હીંગળા
* રસાંજન એટલે દારૂ હળદરના ઊકાળા બકરીના દૂધમાં પકાવી ચોથા ભાગ રહેતે.
૧૭
For Private and Personal Use Only