________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
સાયન.
ગંધક ૪૫ ભાગ તથા હુરતાળ ૪૫ ભાગ, એકઠી કરી ખરલ કરવા, તે ચુર્ણ લેઢાના શરાવમા અર હેઠે નાખી, તે ઉપર ઢાલાય...ત્રમાં બનાવેલુ એસડ મુકવુ. ફરી તે ઊપર ગંધક તથા હરતાળનું રહેલું ચુર્ણ દાબી ઊપર બીજી લેઢાનુ શરાવ ઢાંકી, કપડ માટી કરી માટીના વાસણમાં હેઠે ઊપર મીંઠુ નાંખી વચ્ચે તે શરાવ સ’પુટ મુકી ત્રણ દિવસસુધી ધીમા તાપથી પકવવુ, છેક થંડુ થયા પછી કાઢી ખરલ કરી સુકવું. તે ભસ્મ ૪ચણાઠી ભાર આદાના રસમાં આપવી અથવા આકડાના મુળના ઊકાળામા મરોના ભુકા નાંખી આપવી, કવા દેશ સુળના ઊકાળામા આપવી, એટલે કંઠ મુખ્ય શનિપાત દુર થાયછે,
આનંદભૈરવી રસ—વછનાગ ૧ ભાગ, ત્રીકટ્ટુ ૩ ભાગ, ફુલાવેલ ટંકણખાર ૧ ભાગ, તામ્રભસ્મ ૧ ભાગ ધતુરાનાં બીજ ૧ ભાગ, હીંગળા ૧ ભાગ, ગંધક ૧ ભાગ, એ સર્વ આસા એકઠા ખરલ કરી પછી ભાંગ, તથા આદાના રસમાં એક દિવસ ભાવના આપવી, પછી ચણા જેવડી ગાળીઓ કરવી, અને આકડાના સુન ળના ઉકાળામાં ત્રીકટ્ટુના ભુકા નાખી તેમા એક ગાળી ધસી આપવી, એટલે શીતાંગ સન્નિપાત દુર થાયછે.
બ્રમ્હવટી—પારા ૧ ભાગ, ગંધક ૨ ભાગ, વછનાગ ૧ ભાગ, અભ્રક ભસ્મ, ૧ ભાગ, લેાહભસ્મ ૧ ભાગ, એ સર્વ ખરલમાં એકઠાં ઘુટી પછી ત્રીકટુના ઉકાળામાં તથા આદુના રસમાં એક એક દિવસ ખરલ કરવા, પછી શાહુાજીરૂ, અજમા, અરણ, અજમા, બ્રામ્હી, ભાંગ, ભાંગ, કડવા લીંબડા, ગાકરણી, સરગવા, ઇંદ્રવારૂણી, શ્વેતવીષ્ણુક્રાંતા, અડુરસા, ચીત્રક, એના રસમા જુદી જુદી એકેક ભાવના આપી ખેારના ઢલીયા જેવડી ગાળીચા કરવી અને આદાના રસમાં મરીના ભુકા નાંખી તેમાં તે ગોળી આપવી, એટલે તમસ રોગ મટેછે,
મૃતાત્થાપન રસ—પા ૧ ભાગ, ગંધક ૧ ભાગ, મનસીલ ૧ ભાગ, વ
નાગ
ભાગ, હીંગળા ૧ ભાગ, અભ્રક ભસ્મ ૧ ભાગ, તામ્રભસ્મ ૧ ભાગ, લાહુ ભસ્મ ૧ ભાગ, સુવર્ણમાક્ષીક ભસ્મ ૧ ભાગ, હરતાળ ભસ્મ ૧ ભાગ, એ સર્વનુ એકઠા ખલ કરી અવેતસ ૧ ભાગ, લીંબુ ૧ ભાગ, ચાંગેરી ૧ ભાગ, ચુકા ૧ ભાગ, નગાઢ ૧ ભાગ, ઈંદ્રવારી ૧ ભાગ, એના રસમાં એ દિવસ ખલ કરી, શરાવમાં નાંખી કપડ મટી કરવી, અને ભુંદર યંત્રમાં ૪ પહેારપચન કરવુ પછી કાઢી ચીત્રકના ઉકાળામાં એ પહે) ખલ કરી અડદ અડદ જેવડી ગેાળી કરવી અને ત્રીકટ્ટુ ભાગ, ચીત્રક મૂળ ૧-ગ, હીંગ ૧ ભાગ, એનુ ચુર્ણ આદાના રસમાં નાખી તેમાં ગાળી આપવી. એટલે પ્રલાપ મટેછે, તથા અવાચક મટેછે,
રકતીવીહરરસ—પારા ૧ ભાગ, ગંધક ૧ ભાગ, એનીકજ્જલી કરીચીત્રકના
For Private and Personal Use Only