________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષાયન.
૧૨૧ સુવર્ણમાલીક ભસ્મ ૧ ભાગ, ભાગ ૧ ભાગ, નગોડ ૧ ભાગ, તાંદુળજે ૧ ભાગ, એ સર્વ ઓસડેનું ચુર્ણ આદાના રસમાં ૩ દિવસ ઘુંટી પછી નગોડ તથા ભાંગ તથા લીંબુ તથા કરંજની છાલ એના રસમાં જુદા જુદા એક એક દિવસ ખલ કર, પછી કાચની સીસીમાં નાંખી વાળુકા યંત્રમાં બે પહોર ધીમો અગ્નિ આપે, ચંડ પડ્યા પછી કાઢી ફરી આદાના રસમાં એક દિવસ ખલ કરી ૧ ચડી પ્રમાણે માત્રા આપવી. શ્રી શીવજીની સ્તુતી કરવી, પથ્થ દુધભાત આપો એટલે, મંતક શત્રિપાત દુર થાય છે,
ત્રિનેત્ર રસ-પારે ૧ ભાગ, ગંધક ૧ ભાગ, તામ્ર ભસ્મ ૧ભાગ, ગાયનું દૂધ ૩ ભાગ, એકઠાં ખલમાં નાખી ઘુંટવા, પછી નગોડના રસમાં ૧ દિવસ ખલ કરી ગોળ કરે તે કુલડીમાં નાંખી તેઉપર કપડ મટી કરી વાળુકા યંત્રમાં નાંખી ૩ પોહર અગ્નિ આપવા, સારી પેઠે થંડ થયા પછી બાહર કાઢી તેને આઠમ ભાગ વછનાગનું ચુર્ણ નાખી એકઠો ખલ કરી મુકે તેમાંથી બે ચઠી ભાર, માત્રા પંચકેલના ઊકાળા સાથે આપવી. પથ્ય બકરીનું દૂધ તથા ચેખા, એટલે રૂકદાહ શાંત થાય છે.
શનિપાત ગજાંકુશ-પારાની ભસ્મ ૧ ભાગ, તામ્ર ભસ્મ, ૧ ભાગ, હરતાળ ૧ ભાગ, સુવર્ણમાક્ષીક ૧ ભાગ, હીંગ ૪ ભાગ, એને આદુના રસમાં ખલ કરવું પછી વાંઝણી કટલી, કડવું પડેલું, નગેડ, રાસ્ના, કડે લીંબડ, ચીત્રક, ધંતુર, કળલાવી, પહાડમુળ, ભાંગ, કાગદીલીંબુ, એના રસમાં ત્રણ દિવસ ખલ કરી તેમાં ૧ભાગ સાજીખાર, ૧ભાગ જવખાર, ૧ભાગ સીંધાલણ, ૧ ભાગ હીરાબોળ,૧ ભાગ વછનાગ, ૧ ભાગ જેઠીમધ, એનું ચુર્ણ તેમાં મેળવી ખલ કરી મુકવુ.એ માત્રા એક માસોમાત્ર મધમાં અથવા આદાના રસમાં આપવી, એટલે ચીત્તભ્રમ દુર થાય છે.
સન્નિપાત વીધ્વંસ રસ–પોરે ૧ ભાગ, ગંધક ૧ ભાગ, હરતાલ ૧ ભાગ, સુવર્ણમાક્ષી ભસ્મ ૧ ભાગ, અભ્રક ભસ્મ ૧ ભાગ, હીરાબળ ૧ ભાગ, વછનાગ ૧ ભાગ, ધતુરાનું બીજ ૧ભાગ, વાંઝકલાને કંદ ૧ભાગ કડવો લીંબડા ૧ બકાણ લીંબડો ભાગ મીઠા લીંબડાની છાલ૧ભાગ, કળલાવીનાં મુળ ભાગ, એવે સરખા ભાગે લઈ ચૂર્ણ કરી નગોડના રસમાં તથા કાગદી લીંબુના રસમાં એક દિવસ ખલ કરી ચયા જેવડી ગાળી કરવી, તેમાંથી એક ગોળી દશમુળમાં અથવા આ કડાના મુળના ઉકાળામાં આપવી. એ ઉપર પથ્થ દહીંભાત આપવો. એટલે કર્ણક શત્રિપાત દુર થાય છે.
વિશ્વમા રસ–સેન ૧ ભાગ, સીસુ, તાંબુ એને ભુ ૫ ભાગ, તથા પાર કપ ભાગ એનો એકઠો ખલ કરી તે ચુ જાડા લૂગડામાં બાંધી કાગદી લીંબુના રસમાં તથા કાંજીમાં દેલાયંત્ર કરી બે દિવસ રહેવા દેવું, પછી
For Private and Personal Use Only