________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ષાયન.
૧૧૯ વજ ૧ ભાગ, સુંઠ ૧ ભાગ, મરી ૧ ભાગ, પીપર ૧ ભાગ એ સર્વને ચીત્રકન ઉકાળામાં ખલ કરી તેની ગોળી વટાણું જેવડી બાંધવી, જ્વર તાકીય તાવ વાયુ એ ઉપર મધ તથા આદાના રસમાં આપવી
મહારાંશ-પારો ૧ ભાગ, વછનાગ ૧ ભાગ, સુંઠ ૪ ભાગ, મરી ૪ ભાગ, પીપર ૪ ભાગ, ધતુરાનાં બીજ ૩ ભાગ, ગંધક ૧ ભાગ એ સર્વ એસ, ડાનો લીંબુના તથા આદાના રસમાં ખલ કરી ભુકો કર એ માત્રામાંથી એક ચણોઠીભાર આદાના રસને મધમાં આપવી. એટલે જવર, વીમજવર, એકહી એકાં અને ચોથીમો તાવ હોય તો પણ શાંત થાય છે,
હીંગળેસ્વર–પીપર ૧ ભાગ, હીંગળે ૧ ભાગ, વછનાગ ૧ ભાગ, એ એખરાં કરી તેને ખલ કરી મુકે. મધમાં બે ચણાઠીભાર આપતા જવું એટલે વાત જવર શાંત થશે,
શીતારી–ત્રી–પારે ૧ ભાગ, ટંકણખાર ૧ ભાગ, ગંધક ૧ ભાગ, નેપાળ ૨ ભાગ, સીંધાલણ ૧ ભાગ, મરી ૧ ભાગ, આંબલીના ફાતરાંની રાખ ૧ ભાગ, સાકર ૧ ભાગ એ સર્વને લીંબુના રસમાં ખલ કરે, બે ભાર ચણાઠી ગરમ પાણીના સાથે આપવું એટલે તાઢીયે તાવ દૂર થાય છે.
વરરાજ રસ-પારે ૧ ભાગ, સુવર્ણમાલીક ૧ ભાગ, મનસીલ ૨ ભાગ, ગંધક ૩ ભાગ, મુસળી ૧૦ ભાગ, તામ્ર ૫ ભાગ, ભીલામાં ૩ ભાગ, એ સર્વને એક ઠેકાણે ખલ કરી થારના રસમાં પલાળી શરાવમાં મુકી મુદ્રા કરી ચાર પિહેર અગ્નિ આપ, સારી પેઠે થંડુ થયા પછી ખલ કરે તેમાંથી ચાર ચણોઠી ભાર નાગરવેલના પાનમાં આપવું. તેથી આઠ પ્રકારના તાવ શાંત થાય છે, સવારે ઓસડ લઈ તે ઊપર પથ્થ છાશ ભાત ખાવ. એજ ઉપરના એસડમાં એક ભાગને મેરથુથુ નાંખી તૈયાર કર્યું હોય તે ચોથીયા તાવ ઉપર ઉપગી પડે છે,
પ્રાણેશ્વર રસ–પારે ૧ ભાગ, ગંધક ૧ ભાગ, વછનાગ ૧ ભાગ, અભ્રક ૧ ભાગ એ એસ ધોળી મુસળીના ઉકાળામાં ખલ કરી કપડા મટી કરેલી સીસી. માં નાખી મુદ્રા કરી સુકાયા પછી પુટ આપવો. ઠંડુ થયા પછી સીસીમાંથી કાઢી એક દિવસ ખેલ કરે પછી જીરૂ, ચીત્રક, હીંગ, સાજીખાર, ટંકણ, ગુગળ, પંચલવણ, ધાવડીનો સાર, મરી, પીપર એ સર્વ પારા જેટલાં લઈ તેના ઉકાળાવડે જુદી જુદી સાત ભાવનાઓ આપવી. એ ઓસડ પાંચ ચણોઠી ભાર નાગરલના પાનમાં વસમા નવ જ્વર ઉપર આપવું. તે ઉપર ગરમ પાણી પીવું, શનિપાત વર, દાહ પુર્વ વર, ગુમસુળ, એ ઉપર આપવું ઈછામાં આવે તે ભેજન દેવું
નવજાભ સિંહ રસ–પારે, ગંધક લો, તામ્ર ભસ્મ, મરી, પીપર,
For Private and Personal Use Only