________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
રષાયન.
૧ તેલ, તામ્ર ભસ્મ તેલ, સુંઠ ૧ લેમરી ૧ તોલો, પીપર ૧ તેલે એને ભાવના ત્રિફળાના ઉકાળાની તથા વેણપુપીના રસની, એવી ત્રણ ભાવનાઓ આપવી, અને તે માત્ર એક ચઠી ભાર લઈ આઠ પ્રકારના તાવ, શૂળ, અજીર્ણ, હલીમક, ઈત્યાદી રેગે ઊપર અનુપાન પ્રમાણે લેજના કરવી.
બાલ સૂર્યોદય રસ–પોરે ૧ ભાગ, ગંધક ૧ભાગ, વછનાગ ૨ ભાગ, તામ્ર ૨ ભાગ, લેહ ૪ ભાગ, કેડીભસ્મ ૫ ભાગ, અભ્રક ભસ્મ ૧ ભાગ, મરી દહીંના પાણીમાં ખલ કરી માત્રા બાંધવી, એ શત્રિપાત વર, કાસશ્વાસ, ઊલટી, પાડરગ, પ્લીહા, પ્રમેહ, પ્રદર, મૂત્રકૃચ્છ, એટલા રેગે ઉપર ઊપયોગી છે,
કાળકટરસ–વછનાગ ૧૧ ભાગ, પારે ૩ ભાગ, ગંધક ૫ ભાગ, મનસીલ ૬ ભાગ, તામ્ર ૪ ભાગ, ટંકણ ૬ ભાગ, હરતાળ૦ ભાગ, ચીત્રક ૮ ભાગ, ત્રીકટ ૧૨ ભાગ, ત્રીફળા ૧૦ ભાગ, હીંગ ૧ ભાગ, વજ ૧ ભાગ એ સર્વ એસિડ ભેગાં ઘૂંટી તેને ભાવના એવી આપવી કે આદાના રસની ૧, ચીત્રકના ઊકાળાની ૧, લીંબુના રસની ૧, લસણના રસની ૧, ભારંગમુળના રસની ૧ આકડાના મુળના રસની ૧, કળલાવીના રસની ૧, ધંતુરાના મુળના રસની ૧, નાગ૨વેલના પાનના રસની ૧ સરગવાની છાલના રસની ૧, પંચકેલના ઉકાળા નીટ અને પંચમુળના ઉકાળાની સદરહુ બાર પ્રકારના ઉકાળા તથા રસ કાઢી જુદી જુદી ભાવનાએ આપવી, ગળી ગુંજ પ્રમાણે બાંધવી અનુપાન આદાને રસને મધ સર્વર ઉપર તથા મેટા શત્રિપાત જવર ઉપર જવી, જવરમાં પાનનું બીડું ખાવું નહાવું, ચંદન અંગે લગાડવું, દહીંભાત ખા, એવું એ કાળકુટનું પરાક્રમ છે.
ચંદ્રશેખર રસ-પારે ૧ ભાગ, ગંધક ૧ ભાગ, મરી ૧ ભાગ, કણખાર ૧ ભાગ, સાકર ૪ ભાગ ભાવના માંછલાના પીત્તની, ગળી વાલના પ્રમાણે અનુપાન આદાનો રસ, તાઠું પાણી છાસ વગેરે ત્યાગવાં, બળતરાની સાથે જે જવર હોય તે ઉપર ઊપયોગી છે.
અમદાનંદરસ-પીપર ૧ ભાગ, હીંગળે ૧ ભાગ, કેડી ૧ ભાગ, હેમબીજ ૧ભાગ, જાયફળ ૧ ભાગ, ટંકણખાર ૧ ભાગ, વછનાગ ૧ભાગ, સુંઠ ૧ભાગ ભાવના લીંબુનો રસને ધતુરાને રસ ભાંગને ૨સ એમાં એકેક વખત ખલ કરી ગોળી વાલ જેવડી બાંધવી, અનુપાન પ્રમાણે જવર, ગ્રહણી, કફ, શળ એ ઉપર આપવી અને તેથી વાજીકરણ પણ છે.
વણવી રસ-હીંગળો ૧ ભાગ, કડુ ૧ ભાગ, વછનાગ ૧ ભાગ
For Private and Personal Use Only