________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાયન.
૧૧૭
* શાધેલા, તેડ, ગત્રક શુધ્ધ કરેલા, એ સરખા ભાગે લઈ પ્રથમ પારે ગાધક એ ભેગાં ધુ’ટી પછી તેમાં બાકીનાં એશડા કપડછાણ કરી નાખવાં, અને ધ‘તુરાના રસમાં એક દિવસ સુધી ખલ કરવા, પછી એ એ વાલ વજનની ગેનીચેા કરવી તે આદાના રસમાં નીત્ય બે વખત આપતા જવી, એટલે નવવર દુર થાયછે, પથ્થ મગનુ એસામણ તથા ભાત,
શીતારી રસ-તાપ્રભસ્મ, ગધક, ટંકણખાર, ફુલાવેલે વચ્છનાગ, મારથુથુ, પારાની ભસ્મ, જસત, હુ નાલ ભસ્મ, એ એમા શુધ્ધ લઇ કારેલાના પાનના રસમાં એકઘડી ખલ કરવા, પછી તેની ચણાઠીના પ્રમાણે ગોળીઓ કરવી, તે જીરૂ તથા સાકરની સાથે આપવી. એટલે એકાંતરે તાવ શાંત થાયછે, એ માત્રાનુ નામ સીવજીએ શીતારી એવું મુકેલુછે,
ઘેાડાચાળી રસ—પારે।૧તાલા, વચ્છનાગ ૧તાલા, ગ ́ધક ૧ તાલા, હરતાળ ૧ તાલા, ત્રીકટ્ટુ ચુર્ણ ૩ તાલા, ત્રીફળા ચુર્ણ ૭ તેાલા, ટંકણખાર ૧ તાલેા, નેપાળાનાં બીજ ૧ તાલા, એ એસડાના ભાંગરાના રસમાં ૨૧ દિવસ ખલ કરવેા. પછી ર ચણેાહી પ્રમાણે ગાળીયા કરી મુકવીને મુકવી, અનુપાન પ્રર્ણ માંહેનું અનુપાન ચેાજી સર્વ રોગ ઊપર આપવી.
પુર્ણ પ્રતિજ્ઞા રસ—પારે ૧ તાલેા,ગધક૧ તાલા, તાલક ૧ તાલેા, મનસીલ ૧ તાલા તામ્ર ૧ તાલા, હીંગળા ૧તાલા, જસત ૬ તાલા એની કજલી કરી આદુ તથા નગોડના રસની ભાવના આપવી માત્રા ૧ ચણેાઠી ભાર ચીત્રકના ઊકા. ળામાં આપવી તેથી ૮ પ્રકારના જ્વર દૂર થાયછે, શન્નિપાત જવર, જીર્ણ જ્વર, સીતજ્વર, વગેરે ઉપર અનુપાન તથા રોગ જોઈ ચેાજવી.
બ્રહત સુવર્ણ માલીની વસત–સાનુ માસા પુ, હીંગળા માસા ૧, કસ્તુરી માસા ૧, ઘૂતાગ સસ્ત્ર માસ ૧, જસત માસા ૧,પ્રવાળ ભરમ માસા, મરી માસા ૧૬, ગેરચન માસેા ૧,મંગલ સ્ત્ર માસેા ૧, પીપર માસે ૧૬ એ સર્વ એકસડા-ખલ કરી તેમાં માખણ આસરે ત્રણ માસા નાંખી ૫૦ લીંબુના રસની ભાવના આપવી, સુકાયા પછી ગાળીયા યાલ વાલની માંધવી, જર્ણ જ્વર, લેાહી, પ્રમેહ, પાંડુરેગ, ક્ષય, શૂળ, સ્વાસ,કાસ, ઇત્યાદી રોગા ઉપર અનુપાન ચેાજી આપવી,
શીતારી બીએ –મારથુથુ ૩ ભાગ, શંખ ભસ્મ ૫ ભાગ, હરતાળ ૧ ભાગ, એના કુંવારના રસમાં ખલ કરી શરાવમાં નાંખી કુકકુટ પુટ આપવા, એની માત્રા એક ચણાઠી ભાર પ્રમાણે ખાંડની સાથે આ પવી, ઊલટી થાય તેા દૂધ પાવું પૃથ્થ પણદૂધભાત એક મહીના ગાળ ખાવા નહીં,
શન્નિપાત ચિંતામણી રસ—પારા ૧ તાલુ, ગ ંધક ૧ તાલા, અભ્રક ભસ્મ,
For Private and Personal Use Only