________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૪
સાયન.
પાર નીકળી ઊપરના મહેટા હાંડલામાં તળીયે જઈ લાગેછે, તે વાળા કુંચીવડે કાઢી લેવા એપ્રમાણે નહાવુ યંત્ર કરી કપુરનાં કુલ કાઢવાં પણ હેઠે ધીમાં પલાળેલા કાકડા લગાડી મુકવા એટલે ફૂલ સારાં નીકળેછે,
ઊર્વ નલીકા ચત્ર—એક તપેલું લાવી તેમાં જણસ નાંખી તેના માંઊપર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
R
ડમા જેવુ... ઢાકણું કે જેના વચ્ચે અંગુઠા જેવડું છીદ્ર પાડેલું હેાય તેવુ" ઢાંકણું મજબૂત બેસાડી તે તપેલું ચૂલા ઉપર મુકી નીચે તાપ કરવા, અને તે નળીના સામેના મહેાડા નીચે એક વાસણ મુકવુ. એટલે તે નળીની રાહે તે વાસણમાં અ પડેછે, તે આ ઉપર તેલ આવેછે, તેને અત્તર કહેછે,
વાલુકા યંત્ર—ગાળ અગ્નિની સીસી લાવી તે ઉપર કપડે માટી સાત વખત કરવી પછી પહેાળામાંનું માટીનુ હાંડલુ લઇ તેના તળીયે દાંભણ વડે છિદ્ર પા
ડવાં અને જે રષાયન કરવાનુ હોય તેની કજલી તે અગ્નિની સીસીમાં નાંખી તે સીસીને હાંડલામાં છીદ્ર ઉપર ખરાખર ઊભી મુકી તેના થડમાં પાણી થી મેળવેલી મટેાડી અથવા ગહુના લેાટવડે તે હાલે નહી એવી રીતે બેસાડવી પછી સીસોના ફરતી મીઠા પાણી માંહેની રેતી સીસીના ગળા સુધી ભરવી અને હાંડલુ ચુલા ઉપર મુકી જેવે અગ્નિ કહેલા હોય તેવા તે યંત્રના નીચે આપવે.
સુધર યંત્ર—સવા હાથ ચારે ખુણે સરખા ખાડા કરી તેના વચે એક વેતની ચારે ખુણે સરખી એવી નહાની ખાડ કરી તેમાં એસડા નાખેલા શરાવ સ’પુટ મુકી એ અ થવા ત્રણ આંગળ માટીઉપર નાંખી તેઉપર કહેલા પ્રમાણે છાણાં નાંખી અગ્નિ આપવા.
For Private and Personal Use Only