________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩ ખા બેદી અડાયા છાણાથી તે અર ખાડે ભરી તે ઉપર કપડ મટી કરેલ શરાવ સંપુટ અથવા કુલડી મુકી ઉપર બીજાં છાણાંનાંખી પુટ આપવો તે મહાપુર.
ગજપુટ તથા માહિષપટ–એટલે દહેડ હાથ ચ્યારે ખૂણે તથા તેટલેજ ઊંડા ખાડા ખોદી ઉપર કહ્યા પ્રમાણે પટ આપવો,
વરાટ એટલે–એકેક હાથ પ્રમાણે તેજ ઘન ખાડો કરી તેમાં પુટ આપ.
કકકટપટ-એટલે એક વેંત ચારે ખુણે સરખો તથા તેટલો જ ઊડે ખાડો કરી તેમાં પટ આપવો.
કપોતપટ–એટલે વેંત ભરના ઘન ખાડામાં ૭ અથવા ૮ છાણમુકી પુટ આપ..
- છાણાનો પર–એટલે જમીન ઉપર છાણાનો ગોર અડધો પાથરી તે ઉપર શરાવ વગેરે મુકી તેની ઉપર બીજે ગેર નાંખી દાબવું અને અઝી લગાડી પુટ આપ
જે પુટમાં ખાડાનું તથા છાણાનું પ્રમાણ નથી ત્યાં નરમ કૌંવા કઠણ જેવી જણસ હેય તે પ્રમાણે ૧૦૦ અથવા ૬૦ કીંવા ૩૦ અડાયા છાણને પુટ આપ
કુંભપટી–એટલે માટીની ગાગે લઈ તેને ટચલી આંગળીના પ્રમાણે ૪૦પ૦ છિદ્દે પાડી તેમાં અડધે સુધી કેયલા ભરી તે ઉપર કપડ માટી કરેલે શરાવ સંપુટ અથવા કુલડી મુકી તે ઉપર બીજા કેયલા નાંખી સળગાવવા અને તે ગાર ચૂલા ઉપર અથવા ઈટ ઉપર મુકવી તે માંહેને અનિી વિજે દિવસે ઠંડા થયા પછી માંહેનું ષડ કહાડી લેવું તેને કુંભપુટ કહે છે.
હવે યંત્રે કેટલાં તથા કેવાં તે કહું છુ. ડમરૂ યંત્રહેઠળનું હાંડલુ નહતુ અને ઉપરનુ બમણું મહતું એવાં બેહાડલાં લાવી તેની અંદર તથા બહાર ખડી અથવા ગોપીચંદનને સારે લેપ
કરી સુકાવા દેવાં. પછી કહાના હાંડલા માં કહ્યા પ્રમાણે બનાવેલો હીંગળે નાંખી તે ઉપર મહાટું હાંડલુ ઉઘુ વાળવું, અને બનેના મહાને સાંધાને ચુને ૧ ભાગ તથા આટો ભાગ એકઠાં કરી મજબૂત થાય એવું લગાડવું તેને ડમરૂ યંત્ર કહે છે, તે યંત્ર ચુલા ઉપર મુકી હેઠે અગ્નિ આપો તથા ઉપરના હાંડલા ઉપર પલાળેલા લુગડાની ઘડી સુકી. તે ઉપર પાછું વારંવાર નાંખતા જવું કપડાને સુકાવા દેવું નહીં, એટલે હીંગળ મહેન
For Private and Personal Use Only