SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૧૨ રાયન. કળ લાવી કદ એટલે કાકરાના વચ્છનાગ તેની શુદ્ધી—તેના કકડા કરી આખી રાત ગામત્રમાં રાખવા એટલે શુદ્ધ થાય છે. ઝહેર કાચલાની શુદ્ધી—તેને જરા ઘી લગાડી ધુમાડા વીનાના અંગારા ઉપર શેકવા એટલે શુદ્ધ થાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ધતુરાનાં બીજની શુધ્ધી—એ ચાર પહેાર ગામુત્રમાં પલાળીપછી ગામ્મુત્રમાં પકવ કરી અને ઉપરની છાલ કાઢી નાંખવી એટલે શુદ્ધ થાય છે. અફીણની શુધ્ધી—અફીણને આદાના રસની ૨૧ ભાવના આપવી અને સુખવવુ એટલે શુદ્ધ થાય છે. આકડા, કણેર, થાર ઇયાદી ઝહેરાની શુધ્ધી—કળ લાવી પ્રમાણે કરવી ભાંગની શુધ્ધી—ભાંગ પકવવી અથવા તવીમાં એકલીજ રોકવી અને પેાઢલીને હાંડલામાં પાણી નાંખી ધેાવી તે પાટલીમાંથી નીરમળ પાણી નીકળે એટલે શુદ્ધ થઈ. શુદ્ધ થાય છે. મરીની શુધ્ધી—મરીતે ખાટી છાશમાં ત્રણ ઘડી પલાળી પછી ઉપરનાં ફોતરાં ફહુાડી નાંખવાં એટલે શુદ્ધ થાય છે. પીપરની શુધ્ધી—પીપર ચિત્રકના ઉકાળાની ભાવના આપી તડકામાં મુકવવી એઢલે સારી શુદ્ધ થાય છે તે રષાયનમાં લેવી. —કમળના પાનના રસ કહાડી તેમાં હીંગના કાંકરા નાંખી હીંગની શુદ્ધી— એક પ્રહર તડકામાં મુકવા એટલે રષાયનમાં નાખવાને ઉપયાગી થાય છે. પાષાણભેદની શુદ્ધી—પાષાણભેદ ડાલાયંત્રથી દૂધમાં ૧ પહેાર પલાળવ એટલે શુદ્ધ થાય છે. એરડાના બીજની શુદ્ધી—એરડાની પોટલી બાંધી નારીયેળના પાણીમાં ૧ પહેાર સુધી ડાલાયંત્ર વડે પકવવી. લસણની શુદ્ધી—લસણની કળી એક રાત પલાળવાથી તેની દૂર્ગંધી કમી થઈ શુદ્ધ થાય છે. ગુગળની શુદ્ધી—ત્રિફલાના ઉકાળામાં ગુગળની પાટલી પકવવી એટલે ધાતુઉપ ધાતુ રસ ઉપર રસ વગેરેની ભસ્મ કરવાને પુટાઆપવાના તેના પ્રકાર મહાપુટ—એટલે એએ હાથ ચારે ખુણે સરખા તથા તેટલે જા એવ For Private and Personal Use Only
SR No.020871
Book TitleVaidyasar Sangraha
Original Sutra AuthorN/A
AuthorRaghunath Shastri, Krishnashastri Bhatwadekar, Vishnu Vasudev Godbole, Mahadeo Gopal Shastri
PublisherVinayak Mahadev Amraopurkar
Publication Year1900
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy