________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નીવડયાં છે તેવાં પરદેશી કેઈકજ નવડયાં છે. આસવ, ગોળ વિગેરે સીવાય સઘળી ઔષધીઓ જે તાજી વાપરવામાં આવે તેજ તે ફાયદે કરે છે અને પ્રાચીનકાળમાં તેવી તાજી - ષધીઓ જ વાપરવામાં આવતી હતી જે તક તમારા ગ્રંથની સહાયતા લીધાથી વધારે મળવાને સંભવ છે.
ગ્રંથ માટે દળદાર અને બહુ ઉપયોગી છે. તેમ તેની છપાઈ પણ ઘણી સરસ કરવામાં આવી છે. આપ જેવા એક ગર્ભશ્રીમંત ગ્રહસ્થ પોતાના બહોળા કામમાંથી પણ વખત મેળવીને આવાં એક પરોપકારી કામમાં ભાગ લે અને પ્રાચીન ન વૈદ્યવિદ્યા તરફ માટે શેખ ધરાવો એ માટે આપને ધન્યવાદ આપું છું. તા. ૧૫ મી ડીસેંબર સો વિઘ જટાશંકર વીઠ્ઠલજીના ૧૮૮૮. મુંબઈ મહાજનવાડી દુવા સલામ સ્વીકારશે.
For Private and Personal Use Only