________________
Shri Mahavir Jain Aradhana Kendra
રોજી સાહેબ,
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર દીનશાજી માણેકજી પીટીટ મારેગેનેટ;
For Private and Personal Use Only
૩૦ મુંખઇ.
આપના તરફથી ટુચકા સંગ્રહ” યાને જાદા જૂદા રાગે ઉપર સાદા અને સહેલા અનુભવી ઉપાયાના સંગ્રહ એ નામનું પુસ્તક જે મારા અભિપ્રાય માટે માકલવામાં આવ્યું તે મળ્યું છે; એ પુસ્તક વાંચતાં મને ઘણેાજ આનંદ થયા છે; એટલા માટે કે શ્રીમાન ગૃહસ્થા, જેએ અનેક કામેામાં તલ્લીન રહેવા છતાં આયુર્વેદ જેવા મહત્વવાળા વિષયપર પણ લક્ષ આપવું એ પેાતાનું કર્તવ્ય સમજે છે. ગ્રંથ માટે મારે અભિપ્રાય આવે છેઃજ્યાં આગળ વૈદ્ય ન હેાય અને ઘરમાં કેાઇ મનુષ્ય એકા એક બીમાર થઈ પડયું હોય તે વખતમાં આ ગ્રંથ એક આશીર્વાદ રૂપ થઈ પડે તેવા છે; એટલુંજ નહી, પણ ગરીમ ગરખાંએ ડાકટરોના માટા ખર્ચ ઉઠાવવાન અસક્ત હાય છે તેવાઓને પણ મંદવાડની વખતે આપના વૈદક ગ્રંથ એક સારા વૈદની ગરજ સારે તેવા છે, એ ઉપરાંત આપના ગ્રંથમાં જે જે વસાણાં વાપરવાનાં લખ્યાં છે તે દેશીઓમાં જાણીતાં છે અને ગાંધીની દુકાનમાંથી સહજ મળી શકે તેવાં છે. એ વસાંણાંઓથી ઘણે ભાગે નુકસાન થવાને સંભવ નથી; વૈદ્ય વિદ્યાના આચાર્યોએ ઔષધ અને વૈદ્યનું લક્ષણ દર્શાવતાં કહ્યું છે કે “ જે રાગને મટાડે તે ઔષધ અને રાગનું યથાર્થ નિદાન કરે તે વૈદ્ય.” આજ કાલના લેાકેા માટી માટી રંગ મેરંગી આટલી તથા તેના ઉપર લખેલા મેટાં પ્રશંસાકારક નામા વાંચીને તેના ઉપર મેાહી પડે છે, અને દેશી વસાણાંએ તરફ અનાદર–અભાવ બતાવે છે, પરંતુ તેમાં તેએની ભૂલ છે, હિંદનાં તાજાં વસાણું રાગોને હટાડવા ઉપર જેવાં મળવાન