________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫ વાનો બુક પકડે તેની દવા.
ઈલાજ ૧ લો. શાહજીરું શેર ૧) શેરડીના અથવા દરખના સરકામાં ચીનીના વાસણમાં દીન ૭ સુધી ભીજવી રાખવું ને આઠમે દહાડે સરકારમાંથી કાહાડી ચીનીનાં વાસણુમાં સુકવી લેવું. * તલાં.
તાલા. સીતાએ સુકે ... ૧૭ મેટી હરડેને મુરબે ... ૧૦ ગુલેઅરમાની ગુલકન (જુને વરસ રનો) ૨૮ સદ તપખીર આદુને મુર ચીનાઈ ર૯
આશીર) ... ૫ આમળાનો મુરબ્બો .. ૨૮ મરીની જડ... ... ૭ કાળી રાખ ... ... ... ર૮ કાળાં મરી ...... ૬ મીઠી અમદાવાદી આમલી ૨૮ તજ ચીનાઈ ... પ ખરે કેરબો .... .... નંગ ૧
એ સર્વેને છૂંદીને બારીક કરી એકરસ કરવાં ને તેમાં સાકર શેર ૨ થી ૩ નો ચાસ બનાવી નાખવે, ને સાથે બરાબર મળે તેમ હલવી ઠંડું પાડી કેરીના વાસણમાં ભરી મુકવું. જે વાપરનારને મધની અડચણ નહીં હોય તો સાકરના ચાસ સાથે શેર ૧ ને આસરે મધ નાખી તેમાં સાથે મેળવવું.
મધ વાપરવાથી અલગમ છુટો પડશે તથા હાંક હશે તે પણ નરમ પડશે.
વાપરવાની રીતઃવાને બુક પકડ હેય, ભુખ નહી લાગતી હોય
For Private and Personal Use Only