________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૮
ઈલાજ ૬ ઠો. વડાગરું મીઠું વાટી વાળા ઉપર દીન ૩ સુધી બધવાથી વાળે નાબુદ થશે.
ઈલાજ ૭ મે. વાડ દૂધેલીના વેલાનાં પાંદડાં વાટી તેમાં જરા મીઠું નાખી લેપડી કરી વાળા ઉપર મુકવાથી સારૂ થશે. બીજે દહાડે નવી મુકવી.
ઈલાજ ૮ મે. તાલે.
તાલે. કમાણી ... .. ૧ ચુનો ... ... હા
•. . 0ા સાબુ કપડવંજ ૧ લસણ . શા
એ સરને કુટી તેની લુગદી કરી વાળા ઉપર આંધવાથી વાળે બળી જશે. એ પ્રમાણે ફેર પડે ત્યાંસુધી અવારનવાર નવી લુગદી બનાવી મુકવી.
ઈલાજ ૯ મે. કબુતરને અઘાર વાલ ૩. ગોળ વાલ ૩.
એ બેઉની ગળી વાળી ખાવી. બીજે દહાડે નવી અનાવી ખાવી, ને દીન ૧૪ ચાલુ રાખવાથી વાળાનું દરદ નાબુદ થશે.
હીંગ
For Private and Personal Use Only