SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ... ૧૯૨ ઇલાજ ૪૭ મા. તાપ સાથે ડાંસા હોય ત્યારે આ ઈલાજ કરવા. તાલા. અરડુસા શા ત્રીળાં (હરડાં, બેડાં, આમળા) ના કાળી દરાખ ગરમાળાના ગર ... મા Acharya Shri Kailassagarsuri Gyanmandir તાલા. કડવું પંડાલ OLL શા લીમડાની સળીઆ મા ... એ સર્વે વસાણાંને સમ ભાગે તાલા ના લઈને તેમાં પાણી શેર ૧ નાખીને ઉકાળવાં, ને જ્યારે પાણી શેર ના રહે ત્યારે ઉતારીને ગાળી કાણાડી અંદર મધ સાલા ૧ નાખી દહાડામાં બે વખત થાવું. ખોરાક-દાળ, ભાત, દુધ, તથા છાસ આપવી નહીં; ચોખાની રોટલી મેથીની ભાજી સાથે આપવી. ઈલાજ ૪૮ મેા. કાળીદરાખ. કડુપડાલી, નાગરમાથ. ઇંદ્ભવ. હેરડાં. આમળા. ગલાલ. ખેડાં. લીંમડાની સળી. એ સઘળાં વસાણાં એકેક તાલા લઇને ખાખરું કરવાં, પછી તેમાં પાણી શેર ૧ નાખીને ઉકાળવાં ને જ્યારે પાણી શેર ના રહે ત્યારે ઉતારી ગાળી કાઢી સવારે તથા સાંને બે વખત પાવું. For Private and Personal Use Only ખોરાક-મેથીની ભાજી, ચાખાની રોટલી સાથે આપવી. ઇડું ગેટલી આપવી; ચાહા, મીસકાટ તથા યા આપવું.
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy