SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૩ ઈલાજ ર૬ મો. તાલા, તાલા. તલા. ગળે ... ૧ પીપરી મુળ. ૧ સુંઠ ... ૧ એ સર્વે વસાણને ખરાં કરીને તેમાં ૧ શેર પાણી નાખીને ઉકાળવું. ઉકળીને જ્યારે પાણી (૧) પાશેરને આસરે રહે ત્યારે ઉતારીને દહાડામાં બે વખત, સવારે તથા એપેરે પાવું. એ પ્રમાણે દીન ૧૦) સુધી કરવું. એથી તાપ નરમ પડી જશે. ઈલાજ ૨૭ મે. કડવી નેવરી કરીને એક જાતનું ઝાડ રેતાળ જગા ઉપર થાય છે; તેનાં પાંદડાં તેલ ૧ થી ૨ લઈ તેમાં કાળાં મરીના દાણા ૫ નાખીને છુંદવું. તે છુંદાયા પછી પાણી નાખીને ગાળી કાઢવું ને તે પાણી દહાડામાં બે વખત પાવું તથા તેને રસ થોડો કાઢીને અંગ ઉપર પડવે. એ વાલાનાં પાંદડાં સુનામીનાં પાંદડાંને જશ મળતાં આવે છે. એ ઝાડુનાશકમાં ઘણું થાય છે. ઈલાજ ૨૮ મો. તિલા. તલા. ગળે... ... ... ૧ સુંઠ... ... ... ૧ ધમાસે .. ... ૧ નાગરમોથ ... ૧ એ સર્વે વસાણાંને બેખાં કરીને તેમાં ૧ શેર પાણી નાખીને ઉકાળવાં. જ્યારે પાણી શેર વા રહે ત્યારે ઉતારીને તેના બે ભાગ કરવા અને તેમને એક ભાગ સવારે તથા બીજે જે ૪ વાગે પાવે. એમ દીન ૫ સુધી એ દવા પીવાથી તાપ નરમ પડશે. તેલ, મરચું, ખાટું ખાવું નહીં. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy