________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૧ ઈલાજ ૧૦ મે.
તો
.
આંબાને મોર ... ... ... ... ... ... 2 એલચી દાણું છોલતાં સાથે સેકીમાંના દાણ... o કાથો સફેદ ... .. ... ... ... .. વા સેવા કણ એટલે ટકણખાર . . . તબાસીર યુનાનીમાં કહે છે જેને ગુજરાતીમાં
વંશલેચન અથવા વાંસકપુર કહે છે તે ... વા ચીની કલા .. . . . . . . કા
એ બધી જણસોને બારીક ઇંદી મેદા જેવી કરીને કપડામાં ચાળી કાઢવી ને તેમાં તેટલાજ વજનની સાકર નાખી સીરીમાં ભરી રાખવી, ને દરોજ સવાર સાંજ પાંચ પાંચ વાલ એટલે બેઆનીભાર શકી ઉપરથી દૂધ શેર ૦ પીવું.
ઈલાજ ૧૧ મો. ગળામાં ખખરાટ થતો હોય ને જેમ કીડી ચટકો મારે
તેમ થાય ને ગળું ખખરી આવે તેને ઈલાજ. એલચીનંગ ૫) છોલતાં સાથે સેકીને છુંદીને આટો કર. ચણા તેલા ૨) સેકી છુંદી નાખી આટો કર. નમક બેઆનીભાર બારીક કરવું.
એ ત્રણેને મેળવી શકી કરવી અને અવારનવાર બેઆનીભાર ખાધાથી અને ઉપરથી જરા પાણી પીધાથી ગળાંને ખાખરાટ નરમ પડશે..
For Private and Personal Use Only