________________
ગુજરાતી અનુવાદ નામકર્મની બેંતાલીસ ઉત્તરપ્રકૃતિનું કથન સૂ. ૨૨ ૨૦૯
જ્યાં છએ દિશાઓમાં લેક હોય છે, ત્યાં છએ દિશાએથી કર્મ ધારણ થાય છે અને જ્યાં ત્રણ ચાર અથવા પાંચ દિશાઓમાં લેક હોય ત્યાં ક્રમશઃ ત્રણ ચાર અને પાંચ દિશાએથી જ કર્મોનું ગ્રહણ થાય છે. બાકીની દિશાઓમાં અલેક હેવાથી પુદ્ગલે નથી આથી કમેને ગ્રહણ કરવાને કોઈ પ્રશન જ રહેતું નથી ૨૨
શ્રી જૈનશાસ્ત્રાચાર્ય, જૈનધર્મદિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ વિરચિત તત્વાર્થસૂત્રની દીપિકા અને નિર્યુક્તિ નામક વ્યાખ્યાના ગુજરાતી ભાષાંતરને ત્રીજો અધ્યાય
સમાપ્ત