________________
તત્ત્વાર્થ સૂત્રના
ચાથા પ્રશ્નેત્તરને આશય—સૂક્ષ્મ પરિણમન, વાળા કા વણાના પુદ્ગલાને જ બન્ધ થાય છે, ખાદર પરિણમનવાળા પુદ્દગલાના અન્ય થતા નથી. સૂક્ષ્મ શબ્દના અર્થ અપેક્ષિત હાવાથી અનેક પ્રકારના થાય છે પરમાણુથી લઇને અનન્તપ્રદેશી વામાં પણ સૂક્ષ્મ શબ્દને પ્રયાગ કરી શકાય છે ને અનન્તપ્રદેશી—વણાઓમાં કઈ-કઈ કમ રૂપમાં ગ્રહણ કરવા ચાગ્ય હાય છે, કોઇ ગ્રહણ કરવા યેાગ્ય નથી હાતી.
૨૦૮
આથી ‘સૂક્ષ્મ’ શબ્દને ગ્રહણ કરવા પાછળના આશય એ છે કે ક્રમશઃ ઔદારિક વૈક્રિય, આહારક, તૈજસ્, ભાષા શ્વાસેાચ્છવાસ અને મને વગાને ઉલ્લંઘીને કામ ણુવ ણાને ચેાગ્ય સૂક્ષ્મ પરિણમનવાળા પુદ્ગલાના જ બન્ધ થાય છે ઉક્ત ક્રમથી કોઈ-કોઈ પુદ્ગલ સૂક્ષ્મ પરિ સુમનવાળા હેાય છે.
પાંચમા પ્રશ્નોત્તરને આશય—એક ક્ષેત્રમાં અવગાઢ પુદ્ગલાના જ અન્ય થાય છે, અન્ય ક્ષેત્રમાં અવગાઢ પુગલાના અન્ય થતા નથી. જે પુદ્ગલ જીવ પ્રદેશેાની સાથે અભિન્ન ક્ષેત્રમાં રહેલા હાય છે, તેઓ જ બંધાયેલા હાય છે. ભિન્ન ક્ષેત્રમાં રહેલાં કર્મ પુદ્ગલ ભિન્નક્ષેત્રમાં સ્થિત જીવ–પ્રદેશેાની સાથે બંધાતાં નથી,
છઠા પ્રશ્નાત્તરના આશય—કા ણવણાના જે પુદ્દગલા સ્થિત હાય છે—અર્થાત્ ગમન કરતા નથી તેમના જ બન્ધ થાય છે. જે પુદ્ગલા ગમન કરતા હોય છે તેમના આત્માની સાથે મધ થતા નથી કારણ કે તેઓ વેગવાન્ હાય છે.
સાતમા પ્રશ્નેાત્તરના આશય—એક આત્માના અસંખ્યાત પ્રદેશ હાય છે તે બધા પ્રદેશામાં જ્ઞાનાવરણુ વગેરેના ચેાગ્ય કગણાના પુદ્ગલ આત્માના પ્રત્યેક પ્રદેશની સાથે બધાયેલા હાય છે એવી જ રીતે આત્માના એક-એક પ્રદેશ અનન્ત-અનન્ત જ્ઞાનાવરણ આદિ કર્માંને ચાગ્ય પુદ્ગલાથી ખ'ધાયેલા છે એજ હકીકત દ’નાવરણ વગેરે કર્માંના વિષયમાં પણ સમજવી જોઇએ.
અતિમ આઠમાં પ્રરનોત્તરના અભિપ્રાયકને અનુરૂપ અનન્તાનન્તપ્રદેશી પુદ્ગલાના ખંધ થાય છે સખ્યાતપ્રદેશી, અસંખ્યાત પ્રદેશી અથવા અનન્તપ્રદેશી પુદ્ગલ સ્કધામાં આત્માની સાથે બન્ધ થવાની યાગ્યતા જ નથી આથી તેમનું અન્ય થવુ પણ શકય નથી. અનન્તપ્રદેશે વાળા પુદગલસ્કધમાં ફરી અનન્ત પ્રદેશ વળી ભેળવી દેવામાં આવે તે તે સ્કન્ધ અનન્તાનન્ત પ્રદેશી કહેવાય છે. આવા અનન્તાનન્ત પ્રદેશી ક પુદ્ગલાના સ્કંધ. એક-એક આત્મપ્રદેશમાં બધાયેલા હાય છે. અયેાગ્ય પુદ્ગલાના બંધ થતા નથી.
આ થયું પ્રદેશમધનું નિરૂપણ. જે પુદ્ગલમાં ઘણા બધાં પ્રદેશ અને દેશ હૈાય છે તે સ્ક`ધ કહેવાય છે. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૩૩ની ગાથા ૧૭–૧૮માં કહ્યુ છે—
બધાં કર્યાંના પ્રદેશાના પરિમાણુ અનન્ત હાય છે.
બધાં જીવ છએ દિશાએ તરફથી આવતાં કર્મ પુદ્ગલેને ધારણ કરે છે અને સમસ્ત આત્મપ્રદેશેાથી ધારણ કરે છે આવી રીતે જીવની સાથે કર્મ પુદૂંગલાના સર્વથી સર્વના” અધ
થાય છે. ૫૧-૨ ॥