________________
ગુજરાતી અનુવાદ અ. ૩ કર્મપ્રકૃતિઓના સ્થિતિબંધનું નિરૂપણ
તત્વાર્થદીપિકા આની પહેલાં જ્ઞાનાવરણીય વગેરે આઠે મૂળ પ્રકૃતિનું સામાન્ય રૂપથી ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિબંધ કહેવામાં આવ્યા છે હવે વેદનીય કર્મની જંધન્ય સ્થિતિ કહીએ છીએ.
વેદનીય રૂપ (સાંપરાઈક સાતવેદનીય) મૂળ પ્રકૃતિની જઘન્ય સ્થિતિ બાર મુહૂરની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કોડાકોડી સાગરોપમની કહેવામાં આવી છે તે ૧૮
તત્વાર્થનિર્યુક્તિ–પહેલા મૂળ કર્મપ્રકૃતિઓને સામાન્ય રૂપથી સ્થિતિકાળ કહેવામાં આવ્યો છે. હવે વેદનીયની સ્થિતિનું પ્રરૂપણ કરવામાં આવે છે–
વેદનીય કર્મ (સાંપરાઈક સાતવેદનેય)ની જઘન્ય સ્થિતિ બાર મુહૂર્તની છે. આને અબાધાકાળ અત્તમુહૂર્તને છે કે ૧૮
'नामगोताणं अहमुहुत्ता ठिई जहणिया' ॥१९॥ સૂવાથ–નામ કર્મ અને ગોત્ર કમની જઘન્ય સ્થિતિ આઠ મુહની હેય છે. ૧૯
તવાથદીપિકા–પૂર્વ સૂત્રમાં વેદનીય કર્મની સ્થિતિ કહેવામાં આવી છે હવે નામ અને ગોત્ર કર્મની સ્થિતિનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ–નામ અને ગેત્ર કમની જઘન્ય સ્થિતિ આઠમુહૂર્તની જે. આને અબાધાકાળ અત્તમુહૂર્ત પ્રમાણ છે. તે ૧૯
તવાર્થનિર્યુકિત...પહેલા વેદનીય કર્મની સ્થિતિની પ્રરૂપણ કરવામાં આવી હવે નામ અને ગેત્ર રૂપ મૂળ પ્રકૃતિનું પ્રતિપાદન કરીએ છીએ—
નામ અને ગેત્ર કમની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર પ્રમાણ છે.
ભગવતી સૂત્ર શતક ૬ ઉદ્દેશક ૩ માં કહ્યું છે—નામ અને ગેત્ર કમની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની છે કે ૧૯
'सेसाणं अतो मुहुन जहणिया' ॥२०॥ સૂવાથ–શેષ પ્રકૃતિની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે. ૨૦
તત્વાર્થદીપિકા–આનાથી અગાઉના બે સૂત્રોમાં વેદનીય, નામ અને ગેત્ર કમ રૂપ પ્રકૃતિઓની સ્થિતિનું બયાન કરવામાં આવ્યું છે હવે શેષ પાંચ જ્ઞાનાવરણ આદિ રૂપ મૂળપ્રકૃતિઓની સ્થિતિ કહીએ છીએ –
* શેષ અર્થાત પૂર્વોક્ત વેદનીય, નામ અને ગોત્ર કર્મથી અતિરિક્ત જ્ઞાનાવરણ દર્શનાવરણ, મેહનીય, આયુષ્ય અને અન્તરાય કર્મ રૂપ મૂળ પ્રકૃતિએની જઘન્ય સ્થિતિ અત્તમુહંત પ્રમાણ છે ૨૦ છે
તવાર્થનિયુકિત–પહેલા. વેદનીય નામ અને ગોત્ર રૂપ મૂળ પ્રકૃતિઓની સ્થિતિ પ્રતિપાદન કરવામાં આવી છે હવે બાકીની જ્ઞાનાવરણ વગેરે કર્મ રૂપ મૂળ પ્રકૃતિઓની સ્થિતિનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ
શેષ અર્થાત્ જ્ઞાનાવરણ, દર્શનાવરણ મેહનીય આયુષ્ય અને અન્તરાય કમેની મૂળ પ્રકૃતિની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત માત્ર છે. અબાધાકાળ પણ અન્તર્મુહૂર્તને હેય છે.
ઉત્તરાધ્યયન સૂત્રના ૩૩ માં અધ્યયનની ગાથા ૧-૨૨ માં કહ્યું છે. જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તાની છે ૨૦ છે ,
'कम्माणं विवागो अणुभावो' १२॥ સૂવાથ–કર્મોના વિપાક-ફળ અનુભાવ કહેવાય છે ૨૧