________________
ગુજરાતી અનુવાદ અ. ૩. નામકર્મની બેંતાલીશ ઉત્તરપ્રકૃતિનું કથન સૂ. ૧૧ ૧૮૯ નામ (૨૯) સ્થિર નામ (૩૦) અસ્થિર નામ (૩૧) શુભ નામ (૩૨) અશુભ નામ (૩૩). સુભગ નામ (૩૪) દુર્લગ નામ (૩૫) સુસ્વર નામ (૩૬) દુઃસ્વર નામ (૩૭) આદેય નામ (૩૮) અનાદેય નામ (૩૯) યશ કીર્તિ નામ (૪૦) અયશઃ કીર્તિ નામ (૪૧) નિમણિ નામ અને (૪૨) તીર્થંકર નામ; આ નામ કર્મની બેંતાળીશ ઉત્તરપ્રકૃતિઓ છે. ૧૧
તત્ત્વાર્થનિર્યુકિત-પાછલા સૂત્રમાં આયુષ્ય કર્મની ચાર ઉત્તર પ્રવૃતિઓ કહેવામાં આવી, ક્રમ પ્રાપ્ત નામકર્મની બેંતાળીશ ઉત્તર પ્રવૃતિઓ હોય છે તેમના નામ આ રીતે છે– (1) ગતિ (૨) જાતિ (૩) શરીર (૪) શરીરાંગોપાગ (૫) શરીરબન્ધન (૬) શરીર સંધાત (૭) સંહનન (૮) સંસ્થાન (૯) વર્ણ (૧૦) ગંધ (૧૧) રસ (૧૨) સ્પર્શ (૧૩) અગુરુ લઘુ (૧૪) ઉપઘાત (૧૫) પરાઘાત (૧૬) આનુપૂવી (૧૭) ઉચ્છવાસ (૧૮) આતપ (૧૯) ઉદ્યોત (૨૦) વિહાગતિ (૨૧) ત્રસ (૨૨) સ્થાવર (૨૩) સૂમ (૨૪) બાદર (૨૫) પર્યાપ્ત (૨૬) અપર્યાપ્ત (૨૭) સાધારણ શરીર (૨૮) પ્રત્યેક શરીર (૨૯) સ્થિર (૩૦) અસ્થિર (૩૧) શુભ (૩૨) અશુભ (૩૩) સુભગ (૩૪) દુર્લંગ (૩૫) સુસ્વર (૩૬) દુઃસ્વર (૩૭) આદેય (૩૮) અનાદેય (૩૯) યશકીર્તિ (૪૦) અયશ-કીર્તિ (૪૧) નિર્માણ અને (૪૨) તીર્થકર નામ
આ બેંતાળીશ ઉત્તરપ્રકૃતિએના ૯૩ ત્રાણું ભેદ હોય છે, તે આ પ્રમાણે છે –
(૧) ગતિ નામ કર્મના ચાર ભેદ છે–નરકગતિ. તિર્યંચગતિ. મનુષ્યગતિ અને દેવગતિ. (૨) જાતિનામ કર્મના પાંચ ભેદ છે—એકેન્દ્રિયજાતિ, બેઈન્દ્રિયજાતિ, તેઈન્દ્રિય જાતિ, ચતુરિ
ન્દ્રીય જાતિ અને પંચેન્દ્રિય જાતિ [૪+૫=૯] (૩) શરીરનામ કર્મ પાંચ પ્રકારના છે–દારિક શરીર નામ કર્મ, વૈક્રિય શરીરનામ કર્મ, આહારક શરીરનામ કર્મ, તેજસ શરીરનામ કર્મ અને કામણ શરીરનામ કર્મ [૫=૧૪] (૪) અંગોપાંગ કર્મના ત્રણ ભેદ છે--દારિક અંગોપાંગ, વેકિય અંગોપાંગ, આહારક અંગોપાંગ [૧૪૩=૧૭] (૫) શરીરબલ્પનામ કમના પાંચ ભેદ છે-દારિક શદીરબન્ધન. વૈક્રિયશરીરબન્ધન, આહારકશરીરબન્ધન, તેજસશરીરબન્ધન, કામંણશરીરબન્ધન [૧૭૫ ૨૨] (૬) શરીર સંઘાત નામ કર્મના પાંચ ભેદ છે-દારિક શરીર સંઘાત, વૈક્રિયશરીરસંઘાત, આહારક શરીરસંઘાત, તેજસ શરીર સંઘાત. કામણશરીરસંઘાત (૨૨+=૨૭] (૭) સંહનન નામ કર્મના છ ભેદ છે-વાઋષભનારાચસંહનન, ઋષભનારાચસંહનન, નારાચસંહનન, અર્ધનારાચસંહનન, કીલિકાસંહનન, સેવાર્તાસંહનન નામકર્મ. ૨૭+૬=૩૩] (૮) સંસ્થાનનામકર્મને છ ભેદ છે-સમચતુરસસંસ્થાન ન્યોધપરિમંડળ, સાદિસંસ્થાન, કુર્જક સંસ્થાન, વામનઃસંસ્થાન, અને હુન્ડસંસ્થાન નામકર્મ. [૩૩૬=૩૯] (૯) વર્ણ, (૧૦) ગંધ, (૧૧) રસ અને (૧૨) સ્પર્શના વીસ ભેદ હોય છે–વર્ણ નામકર્મના પાંચ ભેદ છે-કાળે, ભૂરે, લાલ, પીળે, અને સફેદ (૩૯૫=૪૪] ગંધના બે ભેદ-સુરભિ ગંધ અને દુરભિગબ્ધ [૪૪+૨=૪૬] રસના પાંચ ભેદ-તીખે, કડા, કસાયેલું, ખાટ, મીઠ ૪િ૬૫=૫૧] સ્પર્શ નામના આઠ ભેદ-ગુરુ, લઘુ, કર્કશ, કમળ, ટાઢ, ઉને, લખે, ચિકણે પિ૧૫૮-૫૯] (૧૩) અગુરુલઘુ પણ એક પ્રકારને છે [૬૦] (૧૪) ઉપઘાત અને (૧૫) પરાઘાતને પણ એક એક ભેદ છે [૬૨] (૧૬) આનુપૂવી નામકર્મના ચાર ભેદ છેનરકાનુપૂવી, તિર્યગાનુપૂર્વી, મનુષ્યાનુપૂવી અને દેવાનુપૂવી [૬૬] (૧૭) ઉચ્છવાસ (૧૮) ઉદ્યોત (૧૯) આપ નામકર્મના એક-એક ભેદ છે [૬] ૨૦) વિહાગતિ નામકર્મના બે ભેદ છે-પ્રશસ્ત