________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ७ लेपगाथापतिवर्णनम् वासए याविहोत्या' स लेपो नाम गाथापतिः श्रमणोपासकश्चाप्यासीत् । उपदेशश्रवण धर्मरागभक्तादिदानेन साधनामुपासकोऽभवत् । 'अभिगय नीवाजीवे जाव विहरई' अभिगतजी गऽजीवो यावद्विहरति जीवाऽजीवानां ज्ञाताऽभवत् । 'निगंथे पावणे णिस्पकिए निक्कंखिए निधितिगिच्छे लद्धढे गहिय?' निग्रन्थे प्रवचने-आहेत प्रवचनोपदेशे निश्शङ्कितः-सन्देहरहितः, निष्काक्षितः-दर्शनाऽन्तरीयेच्छारहित', निर्विचिकित्सा-गुणवतःपुरुषस्याऽनिन्दकः, लब्धार्थः-वस्तुस्वरूपज्ञाता, गृही. तार्थ:-मोक्षमार्गस्वीकर्ता 'पुच्छियट्टे विणिच्छियट्टे अभिगहिय?' पृष्टार्थः विनिश्चितार्थ:-विद्वांसं पृष्ट्वा विशेषरूपेण पदार्थनिश्वेता, अभिगृहीतार्थ:-प्रश्नोत्तरद्वारा सर्वांशेन ज्ञाता, 'अद्विमिनापेमाणुरागरत्ते' अस्थिमज्जाप्रेमानुरागरक्त -तस्या:स्थिमज्जासपि जिनधर्मानुराग आसीत्-मनसा जिनधर्माऽनुरागवान् इत्यर्थः 'अयमाउसो' इदमायुष्मन् ! 'निग्गंथे पावयणे अयं अटे अयं परमट्टे सेसे अगट्टे' नैर्गन्य प्रवचनम् अयमर्थः, अयं परमार्थः-शेषोऽनर्थः । जिनोपदेश एव सारः, ___वह लेप गाथापति श्रमणोपासक था, अर्थात् श्रमगो (साधुओं) के उपदेश को श्रवण करता था, उनके कम का अनुरागी था, उन्हें आहार आदि का दान देता था, अतः उनका उपासक था। वह जीव-अजीव आदि का ज्ञाता था। निर्ग्रन्थ प्रवचन में अर्थात् वीतराग के उपदेश में उसे तनिक भी शंका नहीं थी। किसी अन्य दर्शन को ग्रहण करने की इसकी अभिलाषा नहीं थी। धर्म किया के फल में उसे सन्देह नहीं था। उसने निग्रंथप्रवचन के अर्थ को प्राप्त किया था, ग्रहण कियाथा, जिज्ञासा होने पर पूछा था, पूछ कर निश्चय किया था और उसे अपने चित्त में जमा लिया था। जिनधर्म का अनुराग उसके नस-नस में भरा था उसकी ऐसी श्रद्धा थी कि निग्रन्धप्रवचन ही अर्थ है, यही परमार्थ है - તે લેપ નામને ગાથા પતિ શ્રમણોપાસક હતા. અર્થાત પ્રમાણે સાધુએ) ના ઉપદેશને સાંભળતું હતું, તેના કર્મમાં અનુરાગ-પ્રીતિવાળે હતે, તેઓને આહાર વિગેરેનું દાન આપતું હતું. તેથી તેને ઉપાસક હતે. તે જીવઅજીવ વિગેરે પદાર્થોને જાણવાવાળે હતે. નિર્ગસ્થ પ્રવચનમાં અર્થાત્ વીતરાગના ઉપદેશમાં તેને જરા પણ શંકા ન હતી. કેઈ બીજા દર્શનનો આશ્રય લેવાની તેની ઈચ્છા ન હતી. ધર્મ ક્રિયાના ફળમાં તેને સંદેહ ન હતું. તેણે નિગ્રંથ પ્રવચનના અર્થને પ્રાપ્ત કરેલ હતું. ગ્રહણ કરેલ હતું. અને તેને પિતાના ચિત્તમાં ભરી લીધેલ હતું. જૈન ધર્મ પ્રત્યે અનુરાગ તેની નસે. નસમાં ભરેલ હતા, તેને એવી શ્રદ્ધા હતી કે–નિ પ્રવચન જ અર્થ છે, એજ પરમાર્થ છે, આ સિવાય બીજું બધું અનર્થ છે. તેને યશ બધે જ
For Private And Personal Use Only