________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयाबोधिनी टीका द्वि. श्रु. अ. १ पुण्डरीकनामाध्ययनम् मन्ना' प्रत्येकं मननम् एवं चिन्न वेपणा' एवमेव विद्वान् वेदना, एवमेव प्रत्येक विद्वान् भवति, प्रत्येकं च वेदना-सुखदुःखानु भयो भवत्ति, नहि मिलित्वा मुख दुःखादीनां भोगो भवति, अपि तु येन यत् कृतम् तत्फलं सुखदुःखादि तेनैव भुज्यते, नाऽन्यकृतमन्येन, अन्यथा- कृतस्य हानिः, अकृतस्याऽऽगमश्व प्रसज्येत, 'इह खलु णाइसंजोगा णो ताणाए वा गो सरणाए वा, पुरिसे वा एगया पुन्नि णाइसंजोए विपजहाई' इह खलु ज्ञातिसंयोगा नो त्राणाय वा नो शरणाय वा, पुरुषो वा एकदा पूर्व ज्ञातिसंयोगान् विषजहाति, णाइसंजोया वा एगया पुनि पुरिस विपजहते' ज्ञातिसंयोगा वा एकदा पूर्व पुरुषं विप्रनहति, 'अण्णे खलु पाइसंजोगा अन्नो अहमंसि' अन्ये खलु है, प्रत्येक को संज्ञा अलग होतो है, प्रत्येक का मनन चिन्ता अला २ है, प्रत्येक की विद्वत्ता और प्रत्येक का सुख दुःख अलग अलग होता है।
तात्पर्य यह है कि जिसने जैसा कर्म किया है, वह उसके फलस्व. रूइ वैसा ही सुख या दुःख भोगता है, अन्य के किये को कोई अन्य नहीं भोगता । ऐसा हो तो कृतहानि और अकृताभ्यागम नामक दोषों का प्रसंग होगा अर्थात् कर्म का कर्ता तो उसके फल भोग से वंचित रह जाएगा और जिसने कर्म नहीं किया उसे उसका फल भोगना पडेगा ! इस प्रकार कर्म भोग की सम्पूर्ण व्यवस्था ही भंग हो जाएगी।
इस प्रकार यह निश्चित है कि ज्ञातिजनों के संयोग त्राण या शरण रूप नहीं है । या तो पुरुष ही पहले ज्ञातिजनों के संयोग को त्याग देता है या ज्ञातिसंयोग उस पुरुष को पहले त्याग देते हैं। અલગ હોય છે. દરેકનું મનન ચિંતન અલગ અલગ હોય છે. વિદ્વત્તા અને દરેકનું સુખ દુઃખ અલગ અલગ હોય છે.
તાત્પર્ય એ છે કે–જેણે જેવું કામ કર્યું હોય છે, તે તેના ફલરૂપે એવું જ સુખ અને દુઃખ ભેગવે છે. તેણે કરેલ કમને બીજે કઈ ભેગ વતું નથી. એમ હોય તે કૃતહાનિ અને અકૃતાભ્યાગમ નામને દેષ આવ. વાને પ્રસંગ પ્રાપ્ત થશે. અર્થાત્ કમને કરનાર તે તેનું ફળ ભોગવ્યા વિનાને રહી જશે. અને જેણે કર્મ કર્યું નથી, તેને તેનું ફળ ભેગવવું પડશે. આ રીતે કમ ભેગની સમગ્ર વ્યવસ્થા જ ભાંગી પડશે.
આ રીતે એ નિશ્ચિત છે કે–જ્ઞાતિ જનેને સાગ ત્રાણ અથવા શરણ રૂપ થતું નથી. અથવા તે પુરૂષ જ પહેલાં જ્ઞાતિ જનેના સંગને ત્યાગ કરી દે. અથવા જ્ઞાતિ સંગ તે પુરૂષને પહેલાં ત્યાગ કરી દે છે. જ્ઞાતિ સંગ મારાથી ભિન્ન છે, હું જ્ઞાતિ સંયોગથી ભિન્ન છું. આવી
For Private And Personal Use Only