________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १४ ग्रन्थस्वरूपनिरूपणम् छाया--सोऽर्थों वक्तव्यो यो भण्यतेऽक्षरैः स्तोकैः ।
यः पुनः स्तोको बहुभिरक्षरै स भवति निस्सारः ॥१॥ तथा च 'यदल्पाक्षरं महार्थकं तदेव प्रशस्यते' इति । भापा द्वयमाश्रित्योपदिशतः साधोः सकाशात् कश्चिन सूक्ष्मबुद्धितया झटिति सम्यागर्थ जानाति, तत्रैव तमा मन्दमति नविगच्छति, अन्यथा प्रतिपद्यते । तत्र मन्दमयीन प्रतिबोध्य कोमला लाः साधुर्योधयितु चेष्टेत, नत्यनादृत्य तन्मनो ब्यथयेत् । न वा प्रश्नकत्तुर्भाषा विनिन्ध, अल्लार्थ वाक्य महता परिकरेण दीर्घवेदिति भावः ॥२३॥ मूलम्-समालवेज्जा पडिपुन भासी निसामिया समिया अट्टदंसी।
अणाइ सुद्धं वैयणंभिउंजे अभिसंधए पार्वविवेगं भिक्खा२४॥
अतएव वही कथन प्रशंसनीय होता है। जिसमें अक्षर थोडे हो किन्तु अर्थ बहुत हो। __ तात्पर्य यह है कि उपदेश देने वाले साधु के अभिप्राय को कोई सूक्ष्म बुद्धि शीघ्र समझ लेता है और मन्द बुद्धि जल्दी नहीं समझ पाता है या उलटा समझलेता है। ऐसी स्थिति में साधु मन्दमति श्रोताओं को कोमल शब्दों से समझाने का प्रयत्न करे । उनका अनादर करके मन को व्यथा 'दुःख' न पहुंचावे, न प्रश्नकर्ता की भाषा की निन्दा करे । अल्प अर्थ वाले विषय को लम्बा न करे या लम्बे लम्बे चाक्य न बोले ॥२३॥ તે નિસાર બની જાય છે. તેથી એજ કથન પ્રશંસનીય–વખાણવા લાયક હોય છે, કે જેમાં ચેડા અક્ષર હેય પરંતુ અર્થ ઘણે હેય, અર્થાત્ અર્થગાંભીર્ય વચને કહેવા જોઈએ.
કહેવાનું તાત્પર્ય એ છે કે–સત્ય અને વ્યવહાર ભાષાનું અવલમ્બન કરીને ઉપદેશ દેનારા સાધુના અભિપ્રાયને કઈ સૂમ બુદ્ધિવાળે પુરૂષ જલ્દીથી સમજી શકે છે. અને મંદ બુદ્ધિ જલ્દી સમજી શક્તો નથી, અથવા તે ઉલટી રીતે સમજી લે છે. આવી સ્થિતિમાં સાધુ મન્દ બુદ્ધિવાળા શ્રોતા એને કોમળ શબ્દોથી સમઝાવવાનો પ્રયત્ન કરે. તેને અનાદર કરીને તેના મનમાં દુઃખ પહોંચાડે નહીં, તથા પ્રશ્ન કરનારાની ભાષાની નિંદા પણ ન કરે. અલ્પ અર્થવાળા વિષયને લાંબુ ન બનાવે. અથવા લાંબા લાંબા વાક્યો ન બેલે. ૨૩
--
-
--
--
-
For Private And Personal Use Only