________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १४ ग्रन्थस्वरूपनिरूपणम्
४२९ किन्तु (से) स एव खन्टु (पच्छा) पश्चात् गुरुकुल साशासाधनन्तरम् (जिणक्यणेण) मिनरचनेन-तीर्थकदागोन (कोविए) कोविदा--अभ्यस्वजिनप्रणीता. गमः, सम्यग्ज्ञानजनतत्त्वार्थः (मरोदय) मूर्योदये सति निरस्वान्धकारः (चक्खु णेव) चक्षुषेत्र-नेत्रेणेव (पासइ) पश्यति-जैनधर्मतत्तं सम्यग् जानाति ॥१३॥
टीका-यथा तिमिराक्रान्तायां शत्रौ मार्ग न पश्यति किन्तु स एव द्रष्टा सूर्योदयेन नष्टे तपसि समिपि बाह्यान् दिग्देशान् पश्यति । एवं तु' एवमेव तु 'सेहे वि' शिष्योऽपि नवदीक्षितः शिक्षणकालमनुरुन्धानोऽपि 'अपुष्ट्वधम्मे' अपुष्टधर्मा, नास्ति पुष्टः-सम्यक् परिज्ञातः श्रुतवारित्राख्यो धर्मों यस्य स तथा. भूतः 'अबुझमाणे' अबुध्यमानः सूत्रार्थस्यापरिज्ञानात् 'धम्म' धर्म श्रुतचारित्राख्यम् 'न जाणई' न जानाति सम्यक 'से' स एव तु 'पच्छा' पथात्-गुरुकुल. को नहीं जानता हुआ नव दीक्षित साधु भी श्रुतचारित्र रूप धर्म को सुचारु रीतिसे नहीं जानता है। किन्तु वही साधु पीछे गुरुकुल में वास तथा अभ्यास करने के बाद तीर्थंकरों के आगमों से पूर्ण परिचित हो जाने पर जनशास्त्र तत्त्वज्ञ होकर सूर्योदय से अन्धकार नाश होने के बाद आंखों के समान जैनधर्मतत्त्व को सुचारुरूपसे जानता है ॥१३॥
टीकार्थ-'जैसे अन्धकार से व्यास रात्रि में कोई मार्ग नहीं देख पाता है। किन्तु वही द्रष्टा (देखनेवाला) सूर्य के उदय से अंधकार नष्ट होजाने पर सभी दिशाओं और देशों को देखने लगता है। इसी प्रकार नवदीक्षित शिष्य अपनी शिक्षा के समय अपुष्ट धर्म होता है । अर्थात् उसे श्रुतचारित्र धर्म का भली भांति से ज्ञान नहीं होता। धर्म का ज्ञान न होने के कारण वह अबुद्ध होता है। किन्तु तदनन्तर गुरुकुलवास, અને સૂત્રાર્થને ન જાણનારા નવીન દીક્ષા ધારણ કરેલ સાધુ પણ મૃતચારિત્ર ધર્મને સારી રીતે જાણતા નથી. પરંતુ એજ સાધુ પાછળથી ગુરૂકુળમાં વાસ તથા અભ્યાસ કર્યા પછી તીર્થકરોના આગમમાં પૂર્ણ પરિચિત થઈ જાય ત્યારે તે જન શાસ્ત્રના તત્વને જાણનાર બનીને જેમ સૂર્યોદયથી અંધકારના નાશ થયા પછી આંખેના પ્રકાશની માફક જૈનધર્મના તત્વને સારી રીતે જાણી લેનાર બને છે, ૧૩
ટીકાઈ_જેમ અન્ધકારથી વ્યાપ્ત સતે કોઈ માર્ગ જોઈ શકતા નથી, પરંતુ એજ દ્રષ્ટા (જેનાર) પુરૂષ સૂર્યનો ઉદય થતાં અંધારાને નાશ થવાથી સઘળી દિશાઓને જોઈ શકે છે. એ જ પ્રમાણે નવ દીક્ષિત શિષ્ય પિતાની શિક્ષાના સમયે અપુષ્ટ ધર્મ પાળે હેય . અર્થાત્ તેને શ્રુત ચારિત્ર ધર્મનું જ્ઞાન સારી રીતે હેતું નથી. ધર્મનું જ્ઞાન ન હોવાના કારણે તે અબુદ્ધ હોય
For Private And Personal Use Only