________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ११ मोक्षस्वरूपनिरूपणम् १७५
अन्वयार्थः-(जंतवो) जनवा-प्राणिनः 'अत्तरिसु' एके संसारसमुद्र पूर्वम् अतारिषुः-तीर्णवन्तः (तरंतेगे) तरन्त्येके-अधुनाऽपि एके भव्यजीवाः तरन्ति (अणागया तरिस्संति) तथा अनागतकालभाविनोऽने के तरिष्यन्ति-संसारातीणी भविष्यन्ति (तं सोच्चा पडिवक्खामि) त-तादृशं मार्ग श्रुत्वा-भगवन्मुखास्कर्णगोचरीकृत्य हे जम्बू मुने ! तुभ्यं प्रति वक्ष्यामि कथयिष्यामि (तं मुणेह में) तं-तादृशं मार्ग मे-मम कथयतः शृणुत यूयमिति ॥६॥
टीका--'जंतवो' जन्तवः-अनेके पाणिनो महापुरुषाः पूर्व महापुरुषैरनुष्ठित यं भावमार्गम् आश्रित्य पूर्व संसारोद्विग्नमानसाः सन्तः संसारम् 'अत्तरिसु' अतारिषुः तीर्णवन्त, तथा-साम्प्रतमपि समस्तसामग्रीयुक्ताः 'तरंगे' एके संख्येया जीवाः तरन्ति-सम्पत्यपि श्रुचारित्रलक्षणमार्गमादाय मोक्षं गच्छन्ति ।
अन्वयार्थ-जिस मार्ग का अवलम्बन करके बहुत जीव संसार सागर को पार कर चुके हैं, आज भी कोई भव्य जीव पार कर रहे हैं भौर अनागत काल में भी करेंगे, उस मार्ग को तीर्थकर के मुख से सुन कर हे जम्बू में तुम्हें कहूँगा। तुम मुझसे सुनो॥६॥ ___टीकार्थ-महापुरुषों द्वारा आचीर्ण जिस भावमार्ग का आश्रय लेकर संसार से विरक्त मानस वाले अनेक महापुरुष संसार को तिर चुके हैं, वर्तमान में भी परिपूर्ण सामग्री प्राप्त करने वाले बहुत जीव तिर रहे हैं अर्थात् श्रुतचारित्र रूप मार्ग को स्वीकार करके मोक्ष प्राप्त कर रहे हैं। तथा अनन्त भविष्यत् काल में भी बहुत से जीव तिरेंगे, ऐसा तीनों कालों में संसार सागर से तारने वाला मोक्ष का कारण अत्यन्त प्रशस्त मार्ग तीर्थकरोने कहा है।
અન્વયાર્થ–જે માર્ગનું અવલમ્બન કરીને ઘણા જ સંસારને પાર કદી ચુક્યા છે, અને હાલમાં પણ કઈ ભવ્ય જીવ પાર કરી રહેલ છે, અને ભવિષ્ય કાળમાં પણ પાર કરશે તે માર્ગનું ભગવાન્ તીર્થકરને મુખેથી મેં જે પ્રમાણે શ્રવણ કર્યું છે કે જમ્બુ એ પ્રમાણે હું તમને કહીશ તે તમે મારી પાસેથી સાંભળે છે દા
ટીકાર્થ–મહાપુરૂષોએ આચરેલ જે ભાવમાગને આશ્રય લઈને સંસારથી વિરક્ત માનસ વાળા અનેક મહા પુરૂષે સંસારને તરી ચૂકેલા છે, વર્તમાનમાં પણ પરિપૂર્ણ સાધન પ્રાપ્ત કરવાવાળા ઘણુ તરી રહ્યા છે. અર્થાત્ શ્રુત ચારિત્ર રૂપ માગને સ્વીકારીને મોક્ષ પ્રાપ્ત કરી રહ્યા છે, તથા અનન્ત ભવિષ્ય કાળમાં પણ ઘણા જ તરશે. આ રીતે ત્રણે કાળમાં સંસાર સાગરથી તારવાવાળો મોક્ષના કારણે રૂ૫ શ્રેષ્ઠ માર્ગ તીર્થ शयस छे.
For Private And Personal Use Only