________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १० समाधिस्वरूपनिरूपणम् 'समिस्सभा' येन कृतेन संमिश्रभाव:-गृहस्थसंयतयोरेकीभावो भवेत् तम् 'पयए' परिजयात्-परित्यजेत्-ताशकार्य न कुर्यात् येन गृहस्थसंयतयोः सादृश्यं स्यात् । अयमर्थ:-प्रवनितोऽपि पचनपाचनक्रियां स्वयं संपादयन् कारयन् वा संमिश्रमावो भवेत् तत्परित्याज्यम् । अथवा-प्रजा:-स्त्रियः तामु ताभिर्वा यः संमिश्रीभावः तं परित्यजेदिति ! यः साधु व वसा गुप्तः सः भावसमाधि प्रापो भवति । साधुस्तै नसादि शुद्रलेशा परिगृह्य, परित्यज्य च कृष्णादि. लेश्यां संयमानुष्ठानरतो भवेत् । तथा- न स्वयं गृहसंस्कारादिकं क्रियाकलाप कुर्यात् न कारयेद्वा । तथा-प्रनाभिः सह संबसं न कुर्यादिति भावः ॥१५॥ मूलम्-जे कई लोगमि उ अकिरियआया,
अन्नेन पुँडा धुयमादिसति । आरंभसत्ता गढिया य लोए,
धम्म णं जाणति विमुक्खहेउं ॥१६॥ संमिश्रभाव है, उसका त्याग करे। अथवा प्रजा का अर्थ है स्त्रियों के साथ संमिश्रभाव अर्थात् मेलमिलाप नहीं करना चाहिए।
भावार्थ यह है कि जो साधु वचन से गुप्त होता है, वह भावस. माधि को प्राप्त होता है। साधु शुद्ध लेश्या को धारण करके और कृष्ण आदि अशुद्ध लेश्याओं को त्याग करके संयम के अनुष्ठान में निरत रहे । तथा गृह का संस्कार आदि क्रियाकलाप स्वयं न करे और दूसरे से न करावे। वह प्रजा अर्थात् स्त्रियों के साथ संवास मेल जोल भी न करे ॥१५॥
તાત્પર્ય એ છે કે--દીક્ષા લીધા પછી (વિષયાભિલાષી) પિતે રાંધે અને અન્ય પાસે રંધાવે તેને સંમિશ્રભાવ કહેવાય છે. તેને ત્યાગ કરે. અથવા પ્રજા એટલે પ્રિયે ખ્રિની સાથે સાથે સંમિશ્ન ભાવ અર્થાત્ મેળ રાખવે नये.
કહેવાનો ભાવ એ છે કે-જે સાધુ વચન ગુપ્તિથી ગુપ્ત હોય છે, તે ભાવ સમાધિને પ્રાપ્ત કરે છે. સાધુએ શુદ્ધ વેશ્યાને ધારણ કરીને અને કૃષ્ણ વિગેરે અશુદ્ધ વેશ્યાઓનો ત્યાગ કરીને સંયમના અનુષ્ઠાનમાં તત્પર રહેવું. તથા ઘર વસતિ–સણગારવું, વિગેરે ક્રિયાઓ સ્વયં કરવી નહી મને બીજા પાસે કરાવવી નહીં તેણે પ્રજા અર્થાત સિની સાથે સંવાસ અર્થાત મેળાપ પણ રાખ નહીં. ૧પ
For Private And Personal Use Only