________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-समयार्थबोधिनी टीका प्र. भु. अ. ७ उं. १ कुशीलवतां दोषनिरूपणम्
સ
1
याऽपि तद्भारवहन समर्थ: जिह्वा लोलुपतया स्वादुभोजनमाप्तये धनिनां गृई धावति । 'से' सः - शीतलाचारी 'सामणियस्स' श्रामण्यस्य निर्ग्रन्थभावस्य दूरे भवतीति । 'अहाहु' अथाहुः - वीर्यकरगणधरादयः । यः कश्चित्सुदुस्त्यज मातृ पितृ - पशुधनादीन् परित्यज्य साधुभावं गतोऽपि स्वादुभोजनाशया तादृशभोजनमापकधनिनां गृहविशेषे दूराद्दूरतरं गच्छति । गत्वा परमान्नमानीय जिह्वालौल्यं शिथिलयन्नापि न शिथिलपति प्रत्युत हविषा कृष्णवर्मेव वर्द्धयति, हीनसत्वस्य . सोऽपि निर्ग्रन्थस्याऽतिदूरे मवत्येवं तीर्थकरादयः प्रतिपादयन्ति ॥ २३ ॥ गृहत्यागी होकर भी जिवालोलुपता के कारण धनवानों के घर में भिक्षा के लिए जाता है, वह साधुपन से दूर ही रहता है। तीर्थकर गणधर आदि महापुरुष ऐसा कहते हैं ।
सारांश यह है कि बड़ी कठिनाई से त्यागे जाने वाले माता, पिता, पुत्र, धन और गृह आदि को भी त्याग कर जो साधु बना है, वह यदि जिहालोलुप होकर सुस्वादु भोजन के लिए धनियों के घरों में भिक्षा के लिए जाता है तो संयम से दूर ही हो जाता है। वह स्वादिष्ट भोजन लाकर जिह्वालोलुपता को शान्त करना चाहता हुआ भी जिहालोलुपता को अधिक बढाता है। जैसे घी अग्नि को बढाता है। ऐसा तीर्थकरों ने प्रतिपादन किया है ||२३||
સાધુ એવાં ઘરમાં ભિક્ષા વહેારવા જાય છે કે જ્યાંથી સ્વાદિષ્ટ લેાજન મળે છે, એટલે કે સ્વાદલેાલુપતાને કારણે તે ધનવાનાને ઘેર જ ભિક્ષા લેવા જાય છે. એવા સાધુને સાધુ જ કહી શકાય નહી' કારણુ કે તે પુરુષમાં સાધુના શુષ્ણેાના અભાવ હાય છે, એવું તીથંકર આદિ મહાપુરુષોએ કહ્યું છે.
V
तात्पर्य मे छे है माता, पिता, पुत्र, पशु, धन, घर माहिना त्याग કરવા ઘણું! જ મુશ્કેલ છે. એવે કષ્ટપ્રદ ત્યાગ કરીને જેણે સયમ અ'ગીકાર કર્યાં છે એવા સાધુ પણ જો સ્વાદલોલુપ થઈને સ્વાદિષ્ટ લેાજનને માટે ધનવાનના ઘરમાં જ ભિક્ષા ગ્રહણ કરવા માટે જાય, તે તે સંયમના વિરાધક જ અને છે. આ પ્રકારે જિહવાલેાલુપતાને શાન્ત કરવા માગતા તે સાધુ જિહવા લેલુપતાને શાન્ત કરવાને ખલે તેને વધારતા જ રહે છે. જેમ અગ્નિમાં ઘી હામવાથી અગ્નિ અધિક પ્રજવલિત થાય છે, એજ પ્રમાણે સ્વાદિષ્ટ ભેજન ખાવાથી તેની સ્વાદલેલુપતા વધતી જ જાય છે અને તે વધારેને વધારે શિથિલાચારી થતા જાય છે, એવું તીર્થંકર આદિ મહાપુરુષાએ કહ્યુ` છે. ારા
For Private And Personal Use Only