SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir बोधिनी टीका प्र. श्रु. अ. ५ उ. १ नारकीय वेदनानिरूपणम् - यस्याः सा तां दादशीं 'भूमि' भूमि पृथिवीम् 'अणुकर्मता' अनुक्रामन्त, तस्ते नारका जीवाः, 'डज्झमाणा' तेन ज्वलितांगारेण दन्दह्यमानाः 'कलणं' करुणं - दीनं करुणोत्पादकं नादम् 'थर्णति' स्तनन्ति - अतीव दीनोग्रं शब्दं कुर्वन्ति, 'अरहस्सरा' अरहः स्वराः - महास्वरान् प्रकटयन्तः 'तत्थ' तत्र तकिनरकावा से 'चिरद्वितीया' चिरस्थितिकाः, दिरं प्रभूतं कालं स्थितिस्वस्थानं येषां ते चिरस्थितिकाः भवन्ति । उत्कृष्ट खिशत्सागरोपमाणि, जघन्यतो दशवर्षसह स्राणि तिष्ठन्ति चारका नरके । यद्यपि नरके पाहशास्वापाः संजायन्ते तेषामत्रश्यतापैर्नोपमा संपतति । सर्षपाऽऽकाशवत् तयोर्महावैषम्यात् तथापि अरिव सविता धावतीति वा कथंचि दृष्टान्तदर्शनमिति ॥७॥ 2 पर नारक जीवों को चलना पड़ता है । जब वे उस भूमि पर चलते हैं तो जलते हैं और करुणाजनक दीनस्वर में चिल्लाते-रोते हैं। उनकी रोने की ध्वनि जोर की होती है। नारक जीवों की स्थिति अर्थात आयु दीर्घकालीन होती है। वे वहाँ अधिक से अधिक तेंतिस सांगरोपम तक और कम से कम दस हजार वर्ष तक रहते हैं । यद्यपि नरक में जैसे सन्ताप होते हैं उनकी यहां के किसी भी सन्ताप से तुलना नहीं की जा सकती, सरसों और आकाश के परिमाण की तरह दोनों में महान् अन्तर है फिर भी यहाँ जो दृष्टस्त दिये गए हैं वे सामान्य मात्र हैं। जैसे सूर्य, बाण की तरह भागता है, इस છે. એવી તપ્ત ભૂમિ પર ચાલતી વખતે તેમના પગ દાઝી જવાથી તે કરુણાજનક (ક્રીન) સ્વરે ચિત્કાર અને આક્રંદ કરે છે. તેમના રુદનના અવાજ ઘણેા ઊંચા હોય છે. નારકેાનું આયુષ્ય ઘણું જ લાંબુ હોય છે. તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરાપમનું અને જન્ય આયુષ્ય દસ હૅાર વર્ષનું કહ્યું છે. ગમે તેટલી યાતનાએ સહન કર્યાં છતાં આયુસ્થિતિને કાળ પૂરા કર્યાં વિના તેએ ત્યાંથી છુટકારા મેળવી શકતા નથી. For Private And Personal Use Only નરકમાં જે યાતનામે સહુન કરવી પડે છે, તેની સરખામણી પૃથ્વી પરના કાઈ પણુ દુઃખ સાથે થઈ શકતી નથી. તે બન્નેના પ્રમાણુ વચ્ચે સરસવ અને આકાશના પ્રમાણ જેટલે મહાન તફાવત છે, છતાં પણુ અહી જે દૃષ્ટાન્તા આપવામાં આવ્યાં છે, તે સામાન્ય ખ્યાલ માટે જ આપ્યાં છેજેમકે સૂર્ય ખાણની જેમ ભાગે છે-ગતિ કરે છે,' આ દેષ્ટાન્તમાં સૂર્યને ખાણુની ઉપમાં આપવામાં આવી છે, પરન્તુ તે બન્નેની ગતિમાં ઘણા જ सू० ४३
SR No.020779
Book TitleSutrakritanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages729
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy