SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. १ वधपरीषहनिरूपणम् २३ नग्ना एते जिनकल्पिकादयः वस्त्ररहिताः । 'परपिंडोलगा' परपिण्डोलका:-परपिण्डमार्थकाः सन्ति । तथा 'अहमा' अधमाः, मलमलिनत्वात् निन्दिताः । तथा (मुंडा) मुण्डा: लुंचित केशाः तथा 'कंडूविणटुंगा' कण्डूविनष्टाङ्गाः कण्डूभिः खर्जनः विनष्टानि अङ्गानि येषां ते कण्डूविनष्टाङ्गाः, कण्ट्रकृतरेखाभिः विकृतशरीराः । करकण्डुवत् सनत्कुमारवत् विनष्टशररीराः। तथा 'उज्जल्ला' उज्जल्ला:उद्तः संलग्न: जल्ला कठिनमल येषां ते उज्जल्लाः । तथा 'असमाहिया' अस. माहिता: अशोभनाः दुष्टा वा माणिनामसमाधिमुत्पादयन्ति । कदाचित् कुपुरुषा जिनकल्पिसाधुं दृष्ट्वा एवं वदन्ति यदीमे परपिण्डोपभोक्तारः नग्ना अधमाश्च तथा इमे मुण्डिताः कंडूरोगादिना विनष्टाङ्गा मलयुक्तबीभत्सवेषयुक्ताः सन्तीति भावः ॥१०॥ प्रकार के वचनों का प्रयोग किया करते हैं ये जिनकल्पिक आदि नग्न हैं, ये पराये आहार की प्रार्थना करते हैं, मलीन होने के कारण ये अधम निन्दित हैं। ये मुण्डिन है खुजलों के कारण इन के अंग खराब हो रहे हैं खाज को रेखाओंने इनके शरीर को विकृत कर दिया है ? करकण्डू या सनत्कुमार के समान विनष्ट शरीर वाले हैं ? इनके शरीर पर जमा हुआ मैल चिपका है ? ये अशोभन हैं दुष्ट हैं, प्राणियों को असमाधि उत्पन्न करते हैं। तात्पर्य यह है कि कभी कभी कुपुरुष जिनकल्ली साधु को देख कर कहते हैं, ये परान्नजीवी हैं, नग्न हैं, अधम हैं, सिरमुंडे हैं, खुजली आदि से इनके अंग खराब हो रहे हैं मलीन बीभत्स वेष वाले हैं ॥१०॥ પ્રકારનાં વચનને પ્રયોગ કરે છે-આ જિનકલ્પિક આદિ સાધુઓ નગ્નાવસ્થામાં રહે છે. તેઓ અન્યની પાસે આહાદિની ભીખ માગે છે! મઢીનતાને કારણે તેઓ અધમ-અપ્રીતિકર લાગે છે ! તેમને માથે મુડે છે. ખુજલીને કારણે તેમનાં અંગો ખરાબ થઈ ગયાં છે-શરીર પર વારંવાર ખંજવાળવાને લીધે તેમનું શરીર ક્ષતવિક્ષત થઈ જવાને લીધે વિકૃત થઈ ગયું છે. તેઓ કર અથવા સનત્કમરના સમાન વિનછ શરીરવાળા (ક્ષત વિક્ષત યુક્ત શરીરવાળા થઈ ગયા છે. તેમના શરીર પર મેલના પિપડા જામ્યા છે. તેમને દેખાવ मशालन (सुदरता २हित) भने मालस ( ममा प्रेरे ते२१) अथप! અસમાધેિ જનક છે. આ કથનને ભાવાર્થ એ છે કે ક્યારેક કેઈ કેઈ કપુરુષે જિનકલ્પિક સાધુઓને જોઈને એવું કહે છે કે-આ સાધુઓ પરાજજીવી, નગ્ન અને અધમ છે, તેઓ માથે મુંડાવાળા અને ખુજલીને કારણે ખરાબ અંગોવાળા છે, તથા તેઓ મલીન અને બીભત્સ દેખાવવાળા છે. ગાથા ૧૦ For Private And Personal Use Only
SR No.020779
Book TitleSutrakritanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages729
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy