SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सूत्रकृताङ्गसूत्रे कम् 'विष्पजहाय' विग्रहाय-परित्यज्य 'एगे' एका रागद्वेषरहितः । 'सहिते'. सहितः-ज्ञानदर्शनचारित्रैर्युक्तः परमार्थाऽनुष्ठानविधायो । 'आरतमेहुणो' आरत'मैथुनः आरतमुपरत मैथुनं कामाद्यभिलाषो यस्य स आरतमैथुनः । 'विवित्तेसु' विविक्तदेशेषु-स्त्रीपशुपण्डकपरिवर्जिवस्थानेषु 'चरिस्सामि' चरिष्यामि इति निश्चित्य संयममनुतिष्ठेन । आमोक्षाय परिव्रजेदिति तृतीयाध्ययनान्ते उक्तम् । वत्सर्वाभिषंगरहितस्यैव संभवति । आः सर्वसंमान्तर्गतमापितकलत्रादिरहित एकएव संयममार्गे चरिष्यामीति कृतसंकल्पः साधुभवेदिति ॥१॥ . एतादृशप्रतिज्ञापतिष्ठितस्य बद्भवति साधोरविवेकि स्त्रीजनसंपर्कात् तदर्श यति मूत्रकारः-'सुहुमेणं तं' इत्यादि । - मूलम्-सुहमेणं तं परिकम्म छन्नपएण इत्थेिओ मंदा। उवायपि ताउ जाणंसु जंहा लिस्तंति भिवखुणो एंगे॥२॥ कर, रागद्वेष से रहित होकर, ज्ञान दर्शन और चारित्र से युक्त होकर, मैथुन से उपरत होकर, स्त्री पशु और पण्डक से रहित स्थान में रहता हुआ विचरण करूंगा, वही संयम का अनुष्ठान करता है। . तीसरे अध्ययन के अन्त में कहा था-मोक्ष प्राप्ति पर्यन्त संयम का अनुष्ठान करना चाहिए। ऐसा वही कर सकता है जो सब प्रकार के संग से रहित हो । अतएव सघ प्रकार के संसर्गों के अन्तर्गत माता पिता पत्नी आदि का त्याग करके एकाकी ही संयममार्ग में विचरूंगा, इस प्रकार का मनोभाव जिसने किया है, वही साधु हो सकता है ॥१॥ ત્યાગ કરીને, રાગદ્વેષથી રહિત થઈને જ્ઞાનદર્શન અને ચારિત્રથી સંપન્ન થઈને મથુનસેવનને ત્યાગ કરીને તથા સ્ત્રી, પશુ અને નપુંસકથી રહિત સ્થાનમાં એકાકી વિચારીશ, તે પુરુષ જ સંયમનું પાલન કરી શકે છે. ત્રીજા અધ્યયનને અને સૂત્રકારે એવું કહ્યું છે કે-એક્ષપ્રાપ્તિ થાય ત્યાં સુધી સંયમની આરાધના કર્યા કરવી જોઈએ. જે પુરુષ બધા પ્રકારના સંગાથી (સંસારી સંપર્કોથી) રહિત હોય છે, એજ આ પ્રમાણે કરી શકે છે. તેથી જ સૂત્રકારે અહી એવું પ્રતિપાદન કર્યું છે કે “માતા-પિતા પત્ની આદિ બધા પ્રકારના સંસર્ગોને પરિત્યાગ કરીને હું એકલે સંયમમાર્ગે વિચરણ કરીશ, આ પ્રકારને સંકલ્પ જેણે કર્યો છે, એ પુરુષ જ સાધુ भनी छे: ॥ For Private And Personal Use Only
SR No.020779
Book TitleSutrakritanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages729
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy