SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सूत्रकृताङ्गसूत्रे .. अन्वयार्थः- (मुहुत्ताणं) मुहुर्तानाम् (मुहुत्तस्स) मुहूर्तस्यैकस्य (तारिसो) तादृशः (मुहुत्तो होइ) मुहतोऽवसरः भवति (पराजिया) पराजिताः शत्रुभिः (अवसप्पामो) अवसामः (इति) इति (भीरु) भीरुः कातरः (उवेहइ) उपेक्षते-शरणमिति ॥२॥ टीका-'मुहुत्ताणं' मुहूर्तानां क्षणानाम् अनेकेषाम् , अथवा 'मुहुत्तस्स' मुहूर्तस्यैकस्यैव 'तारिसो' तादृशः 'मुहुतो' मुहूर्तः कालविशेषलक्षणोऽवसरः 'होइ' भवति, न सर्वस्मिन् एव काले जयः पराजयो वा संभवति । तत्रैवं व्यवस्थिते यदि वयं पराजिया अवसप्पामो' पराजिताः सन्तः असमः। इति एवं रूपेण 'भीरु' भीरु:-कायरः पुरुषः 'उवेहइ उपेक्षापत्प्रतीकाराय दुर्गादीनां शरणं प्रथमतः एव प्रेक्षते, मनसि चिन्मयनि स्थानादिकम् । यदि मादृशस्य मरणनिमित्तं युद्रे उपस्थितं भवे तदा आत्मरक्षणार्थ स्थानमवलोकयति इति ॥२॥ अन्वयार्थ--अनेक मुहर्मों में या एक मुहूर्त में ऐसा अवसर होता है जबकि जय पराजय होती है । शत्रु से पराजित होकर हम कहां भागेंगे? ऐसा सोच कर कापर पुरुष शरणभून स्थान का अन्वेषण करता है ॥२॥ टीकार्थ--बहुत से मुहूर्तों में अक्षया एक ही मुहूर्त में ऐसा एक अवसर रूप क्षण होता है जब कि जय पराजय का निश्चय होता है। सभी कालों में जय पराजय नहीं हुआ करते । कदाचित् पराजय का अवसर आ जाय तो हम पीछे भाग सके, ऐसा मोचकर कायर पुरुष आपत्ति के प्रतीकार के लिए दुर्ग-किल्ला आदि को पहले से ही देख रखना है। तात्पर्य यह है कि युद्ध में यदि मृत्यु का कोई निमित्त उपस्थित हो जाय तो आत्मरक्षा के लिए स्थान की खोज करता है ॥२। સૂત્રાર્થ—અનેક મુહૂર્તોમાં અથવા એક મુહૂર્તમાં એ અવસર આવે છે કે જ્યારે જય પર.જય નકકી થાય છે. કદાચ યુદ્ધમાં પરાજિત થઈને ભાગવું પડે. તે ક્યાં ભાગી જવાથી આશ્રય મળી શકશે, તેને કાયર પુરુષે પહેલેથી જ વિચાર કરી લે છે. કેરા ટીકાર્થઘણું મુહૂર્તોમાં અથવા એક જ મુહૂર્તમાં, જયપરાજયને નિશ્ચય કરાવનાર તે એક જ અવસરરૂપ ક્ષણ પ્રાપ્ત થાય છે. જીવનમાં જય પરાજયનો પ્રસંગ કાયમ પ્રાપ્ત થતું નથી. કયારેક જયને પ્રસંગ પ્રાપ્ત થાય છે અને ક્યારેક પરાજયને પ્રસંગ પણ પ્રાપ્ત થાય છે. કદાચ યુદ્ધમાં પરાજય થાય તે દુમનના હાથે મરવા કરતાં ભાગી જઈને જાન બચવવાનું કાયર પુરુષને વધુ ગમે છે. તેથી આશ્રય મળી રહે એવાં દુર્ગ આદિ સ્થાને તે ધ્યાનમાં રાખી લે છે. યુદ્ધમાં પરાજિત થઈને મૃત્યુને ભેટવાને બદલે તે કાયર પુરુષ તે દુર્ગાદિમાં નાસી જઈને પિતાનાં પ્રાણ બચાવે છે. ગાથા રા. For Private And Personal Use Only
SR No.020779
Book TitleSutrakritanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages729
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy