SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra દૂર www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सूत्रकृताङ्गसूत्रे टीका 'जहा ' यथा 'वान वाहेन रथचालकेन 'विच्छए' विक्षतः - वि- विशेषण क्षतः कशातस्ताडितः सन् 'पचोइए' प्रचोदितः प्रेरितः 'अवले' अवल:= दुर्बल: गर्व' गौः प्रचलितुं न शक्नोति दौर्बल्यात् किन्तु 'से' सः 'अप्पथामए' अल्पसामर्थ्यवान् 'अवले 'अवल: वलरहित: 'अंतसो' अन्तशः 'नाइवहइ' नातिवहति भारं नातिवहति, भारवहने समर्थो न भवति, अपि तु 'विसीय, विषीदति पंकादौ मग्नः अतिशयेन दुःखी भवति । यथा वाहन कशादिना ताडितोऽपि दुर्बलो गवादिः क्लिष्टं मार्ग नातिक्रामति । अपितु अल्पसामर्थ्यहेतुना विषममार्गे क्लिश्यति । किन्तु स्वल्पवलात् भारवहनं नैव करोति तथा कामादिषु आसक्तोऽपि पश्चादन्ते दुःखी भवतीति भावः ||५|| - टीकार्थ जिस प्रकार रथचालक (गाडीवान) के द्वारा कोडे से ताडित होने पर भी दुर्बल बैल अपनी दुर्बलता के कारण चलने में समर्थ नहीं होता, अपि तु सामर्थ्य, हीन और बलहीन हो कर भारवहन नहीं करता है, कीचड आदि में फँस कर अत्यन्त दुःखी होता है । अभिप्राय यह है कि गाडी चलाने वाला यदि दुर्बल बैल को ताडना करे तो भी वह विषम मार्ग में चल नहीं सकता और भार वहन करने में समर्थ नहीं होता, उसी प्रकार काम आदि मे आसक्त पुरुष भी अन्त में दुःखी होता है ||५|| -: टीअर्थ: રથ અથવા ગાડીને જોડવામાં આવેલ નિળ બળદને સારથિ અથવા ગાડીવાળે! ગમે તેટલી લાકડીઓના પ્રહાર કરે, ગમે તેટલા ચાબૂક ફટકારે, છતાં પણ ભારવહન કરવાને અસમર્થ એવા તે કમજોર હળદ તેને વહન કરવાને સમર્થ થઇ શકતા નથી. એવા કમજોર બળદ આખરે કાદવકીચડમાં ફસાઇ પડીને દુ:ખી જ થાય છે. For Private And Personal Use Only જેવી રીતે કમજોર બળદને ગમે તેટલા મારવામાં આવે છતાં પણ તે વિષમ માર્ગ પર ગાડી ખેંચી શકતા નથી, એને કાદવ કીચડમાં ફસાઇ પડીને દુ:ખી જ થાય છે. એજ પ્રમાણે કામભોગે માં આસક્ત પુરુષને ગમે તેટલા ઉપદેશ આપવામાં આવે, અને પરલેાકના ( નરકાદિના ) ભય બતવવામાં આવે. તોપણ તે સમજતાજ નથી. અને અન્તે દુ:ખી જ થાય છે. ! ગાથા પા
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy