SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ६४० सूत्रकृताङ्गसूत्रे इन्द्रियलोलुपेन समं धृष्टतावन्तः इत्थंभूताः असंयताः पुरुषाः 'आहियं वि समाहिं' आख्यातमपि समाधिम् = आख्यातं कथितमपि समाधि = समाधिधर्म परप्रोच्चारितमपि 'न जाणंति' न जानन्ति । अस्मिन् लोके यः पुरुषः सुखमेवान्वेति तथा ऋद्धिरससातगौरवेषु आसक्तः, तथा कामभोगादि लोलुपः स इन्द्रियपराजितः सन् तुल्य एव कामसेवने धृष्टः स कथितमपि धर्मध्यानादिकं न जानन्ति । प्रथमं प्रायः शृणोत्येव नहि, कदाचित् श्रतमपि अश्रतमित्युपेक्षते । श्रवणे कृतादरोपि नैवावधारयितुं शक्नोति - इति भावः ||४|| पुनरपि उपदेशान्तरं प्रस्तौति सूत्रकारः - 'वाहेण जहा ' इत्यादि । मूलम् Acharya Shri Kailassagarsuri Gyanmandir २ १ ६ ४ वाहेण जहा व विच्छए अवले होइ गवं पचोइए છ ९ १२ १० अंतसो अपथामए नाइवह अवले वि सी ||४| छाया arta यथा वा विक्षतोऽवलोभवति गौः प्रचोदितः । सोन्तशोऽल्पस्थामा नातिवहत्यवलो विषीदति ||५|| प्रमादशील पुरुष हैं वे इन्द्रियलोलुप के समान धृष्टता वाले हैं। इस प्रकार के असंयमी पुरुष समाधिधर्म को कहने पर भी नहीं समझते हैं । अभिप्राय यह है - इस लोक में जो पुरुष सुख की ही तलाश में रहता है ऋद्धि रस सातागौरव में आसक्त है तथा कामभोग आदि में लोलुप है, वह इन्द्रियों से पराजित होकर पराजितों के समान ही कामसेवन में धृष्ट हो जाता है। वह कहने पर भी धर्म ध्यान आदि को नहीं जानता है। प्रथम तो वह सुनता ही नहीं, कदाचित् सुना तो भी अनसुना कर देता है, आदरपूर्वक सुनता भी है तो उसे समझ नहीं पाता ॥ ४ ॥ પુરુષો પ્રમાદશીલ જ છે. તેઓ ઇન્દ્રિયલાલુપ માણસાના જેવાં જ ગમે તેટલું કહેવામાં આવે, તે પણ સમાધિધર્મને તેઓ સમજતા નથી. આ કથનને ભાવાર્થ એ છે કે-આલેાકમાં જે મનુષ્યા સુખની જ શોધમાં રહે છે, ઋદ્ધિ,રસ અને સાતાૌરવમાં આસક્ત રહે છે. તથા કામભોગાદમાં જ લાલુપ રહે છે, તેઓ ઇન્દ્રિયા દ્વારા પરાજિત થઇ ને પરાજિતાના સમાન જ (ગુલામેાની જેમ ) કામસેવનમાં ધૃષ્ટ ( લજજા રહિત) થઈ જાય છે. તેમને ગમેતેટલુ કહેવામાં આવે છતાં પણ ધર્મધ્યાન આદિને તેઓ જાણતા જ નથી. સામાન્ય રીતે તે આવા માણસો ધર્મ ધ્યાનની વાતજ સાંભળતા નથી અને કદાચ સાંભળે છે, તે એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખે છે. કદાચ આદર પૂર્વક સાંભળે છે, તે તેને સમજી શકતા नथी. ॥४॥ For Private And Personal Use Only ષ્ટ છે. એવાં પુરુષાને
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy