SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सूत्रकृतागसूत्रे पिणा अनुक्लप्रतिकूलोपसर्गसहनात् 'नाएणं' ज्ञातेन ज्ञातपुत्रेण श्री वर्द्धमानस्वामिना 'आहिय' आख्यातम् केवलालोकेन कथितम , 'एयं' एनम् धर्म 'जे' ये पुरुषाः-मोक्षाभिलाषिणः 'चरंति' आचरन्ति । ते-तएव पुरुषाः 'उट्टिया' उत्थिता: संयमोत्थानेन कुतीर्थिकपरिहारेण, तथा 'समुट्टिया समुत्थिताः निववादिपरिहारेण कुदेशनापरित्यागेनोत्थिताः समुत्थिताः । तथा 'धम्मओ' धर्मात् परिभ्रष्टान् पुरुपान् 'अन्नोनं' अन्योन्यं परस्परम् 'सारंति सारयति पुनरपि धर्मे श्रुतचारिश स्थापयन्ति सर्वतो महत् केवलज्ञानं भवति, तदभिन्नतया भगवान् तीर्थकरोपि महानित्याख्यायते । धर्मधर्मिणोरभेदात् । एतादृशमहत्त्वगुणयुक्तः, तथा अनुक्लपरीपहोपसर्गसहनशीलो महर्षिज्ञातपुत्रो महावीरस्वामी, तेन तीर्थकरेण प्रतिपादितयामधर्मपरित्यागस्वरूपः उत्तमो धर्मः तादृशधर्मे ये उग्रविहारेण विचरन्ति, होने से तीर्थकर भी महान हैं। उन महान् महर्षि अर्थात् अनुक्ल और प्रतिकूल उपसर्ग सहन करने वाले ज्ञातपुत्र श्री वर्धमान स्वामी के द्वारा कहे हुए धर्मको जो मोक्षाभिलाषी पुरुष आचरण में लाते हैं, वे ही पुरुष संयम रूप उत्थान से कुतीथिकों का परिहार करके उत्थित हैं तथा निह्नवी का परिहार करके एवं खोटी देशना का त्याग करके समुत्थित हैं। वे धर्म से पतित होने वाले को परस्पर में श्रुतचारित्रधर्म में स्थापित करते हैं। भावार्थ यह है कि केवलज्ञान सब से महान् है और उससे अभिन्न होने के कारण तीर्थकर भी महान् कहलाते हैं, क्योंकि गुण और गुणी में भेद नहीं होता । इस प्रकार के 'महत्त्व' गुण से युक्त और अनुकूल तथा प्रतिकूल परीपहों और उपसर्गों को सहन करने वाले महर्पि ज्ञातपुत्र महावीर स्वामी हैं। उन तीर्थकर ने ग्रामधर्म का परित्याग रूप उत्तमधर्म कहा है। હોય છે. તે કારણે તીર્થ કરેને પણ “મહાન” કહેવાય છે. એવા મહાન મહર્ષિ એટલે કે અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને સહન કરનારા જ્ઞાતપુત્ર શ્રી વર્ધમાન સ્વામી દ્વારા ધર્મની જે મેક્ષાભિલાષી પુરુષી આરાધના કરે છે, તે પુરુષ જ સંયમ રૂ૫ ઉત્થાન વડે કુતીર્થિકોનો પરિત્યાગ કરીને ઉસ્થિત છે અને નિને પરિત્યાગ કરીને અને પેટી દેશના ત્યાગ કરીને સમુસ્થિત થયેલા છે. એવા લેકો જ ધર્મથી ભ્રષ્ટ થયેલા લોકોને થતચારિત્ર રૂપ ધર્મમાં સ્થાપિત કરે છે. આ કથનનો ભાવાર્થ એ છે કે કેવળજ્ઞાન સૌથી મહાન છે, અને તેનાથી અભિન્ન હોવાને કારણે તીર્થકરને પણ મહાનું કહેવાય છે, કારણ કે ગુણ અને ગુણીમાં ભેદ હૈ નથી. આ પ્રકારના મહત્વ” ગુણથી યુક્ત અને અનુકૂળ તથા પ્રતિકૂળ પરીષહ અને ઉપસર્ગોને સહન કરનારા મહર્ષિ, જ્ઞાતપુત્ર મહાવીરે ગ્રામધર્મને પરિત્યાગ રૂપ ઉત્તમ ધર્મની પ્રરૂપણ કરી છે. જેઓ પ્રયત્નશીલ રહે છે, તેમને જ સંયમ For Private And Personal Use Only
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy