SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सूत्रकृतारने तथा सेवादयो धनोपार्जनसाधन भूतास्तेच तं दुःखयन्ति । तदुक्तम्-"दप्यदुरीश्वर द्वाःस्थ दंडचन्द्रार्धचन्द्रजाम् । वेदनां भावयन् प्राज्ञः कः सेवाष्वनुरज्यते ॥ ४ ॥ परलोकेपि हि जीवाः हिरण्यस्वजनादिकममत्वजनितकर्मजन्यं नरकनिगोदादिलक्षणं दुःखमनुभवन्ति । 'तं, तत् विद्धंसणधम्ममेव विध्वंसनधर्म क्षणभङ्गुरम् 'इति विज्ज, इतिजानन् 'का' कः 'अगारं' आगारं गृहम् 'आवसे' आवसेत् गृहपाशं वध्नीयात् । प्रबलमोहहेतुकं कुटुंबपरिवारादिकशत्रु मित्रमिव मन्यमानानां तेषां दुःखरूपा एव गृहादयः । इसके अतिरिक्त धनोपार्जन के साधन जो सेवा आदि हैं, वे भी मनुष्य को दुखी. बनाते हैं। कहा भी है 'दृप्यदुरीश्वर द्वाःस्थ' इत्यादि। घमंडी एवं दुष्ट स्वामी के द्वार पर स्थित मनुष्य को दंड चन्द्र या अर्थ चक्र से होने वाली वेदनाका विचार करनेवाला कौन पुरुष सेवा में अनुरक्त होगा ? कोई नहीं । ' परलोक में भी जीव हिरण्य एवं स्वजनादि के ममत्व से उत्पन्न हुए कर्मोंसे जन्य नरक निगोद आदि के दुःखका अनुभव करते हैं। इसके अतिरिक्त धन विनाशशील है। एसा जानता हुआ कौन गृहके बंधन में बंधेगा ! अर्थात् कौन घरके फंदे में पडेगा प्रबल मोहनीय कर्म में कारण कुटुम्ब परिवार आदि शत्रुको मित्र के समान मानने वालोंके लिए वे दुःख रुप ही . - વળી “ધને પાર્જન કરવાના સેવા આદિ જે સાધન છે, તે સાધને દ્વારા પણ માણસને દુઃખી થવું પડે છે –કહ્યું પણ છે કે• “ઘમંડી અને દુષ્ટ સ્વામીના દ્વાર પર સ્થિત પુરુષને તેની સેવા સ્વીકારનાર પુરુષને દંડ, અપમાન, અર્ધચન્દ્ર (ગળચી પકડીને બહાર હાંકી કાઢવે તેનું નામ અર્ધચન્દ્ર પ્રદાન છે) આદિ રૂપ વેદના ભેગવવી પડે છે. આ પ્રકારની વેદનાને વિચાર કરનાર કર્યો पुरुष सेवामा अनु२४त थशे ? (as नही)” । * સોનું ચાદી આદિ ધનના તથા સ્વજનાદિના પરિગ્રહને કારણે ઉપાર્જિત મેહનીય કર્મના ઉદયથી ને નરક નિગોદ આદિ પટેલેકમાં પણ દુઃખનું વેદન કરવું પડે છે, વળી ધન વિનાશશીલ છે. આ વાતને સમજનાર કે પુરુષ ગૃહના બન્ધનમાં બંધાશે? આ વાતને સમજનાર કેઈ પણ પુરુષ ગૃહના કંદામાં ફસાશે નહીં. પ્રબળ મેહનીય ફર્મના ઉદયને કારણે કુટુંબ, પરિવાર આદિ શત્રુઓને મિત્ર રૂપ માનનાર પુરુષને માટે For Private And Personal Use Only
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy