SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयाथ बोधिनी टीका प्र. श्रु. अ. १ उ. ३ प्रक्तियादिनामनर्थप्रदश नम् ४०१ नपि तथैव सिद्धादिविपये प्रवर्तयतः पुरुषपशोः दुश्चरितपाशपाशितस्य संसारे एव परिभ्रमणं चिरकालपर्यन्तं भवति । ते तु नरकादि यातना स्थानेप्रत्यद्यन्ते । नहि तेपामिन्द्रियवशवर्तिनां रागद्वेषद्वन्द्वविनाशरूपा सिद्धिर्भवति । याऽपि अणिमादिलक्षणा ऐहिकी सिद्धिः प्राप्यते. साऽपि पुरुषपशूनां विप्रतारणायैव भवति । याऽपि तेषां बालतपोऽनुष्ठानस्याऽऽचरणेन स्वर्गप्राप्तिर्भवति साऽपि असुरकिल्विषकत्वेनैव भवतीति ।१६। इतिश्री विश्वविख्यात---जगबल्लभ-प्रसिद्धवाचक-पञ्चदशभाषाकलित-ललितकलापालापकाविशुद्धगद्यपद्यनैकग्रन्थनिर्मापक वादिमानमदक-श्री शाहूच्छत्रपति कोल्हापुरराजप्रदत्त 'जनाचार्य, पदभूषित कोल्हापुरराजगुरु बालब्रह्मचारि- जैनाचार्य-जैनधर्मदिवाकर पूज्य श्री घासीलालव्रतिविरचितायां सूत्रकृताङ्गसूत्रस्य-समयार्थबोधिन्याख्यां व्याख्यायां समयनामकप्रथमाध्ययने तृतीयोद्देशकः समाप्तः १-३ और परभव में भी ! इस प्रकार सोचकर जो स्वयं भोग आदि में प्रवृत्त होता है और दूसरों को भी उसी प्रकार सिद्धि के लिए प्रवृत्त करता है, उस पुरुष पशु और दुराचार के फंदे फँसे को चिरकाल तक संसार में भ्रमण करना पड़ता है। ___ वे नरक आदि यातना के स्थानों में उत्पन्न होते हैं । इन्द्रियों के वशीभूत उन पुरुषों को रागद्वेष आदि द्वन्द्वों का अभाव रूपमोक्ष प्राप्त नहीं होता । ऐसे पुरुष पशुओं को जो अणिमा आदि इस लोक संबंधी सिद्धि प्राप्त होती है, वह भी ठगाइ करने के लिए ही होती है। बालतप करने से उन्हें स्वर्ग की प्राप्ति होती है, उसमें भी वे असुरकिल्विषक ही होते है ॥१५|| प्रथम अध्ययनका तृतीय उद्देशक समाप्त ॥ પ્રાપ્તિ થાય આ પ્રમાણે વિચાર કરીને જેઓ પોતે ભેગ આદિમાં પ્રવૃત્ત રહે છે, અને બીજા લેને પણ એજ પ્રકારે સિદ્ધિને માટે પ્રવૃત્ત કરે છે, એવા દુરાચારના ફંદામાં ફસાયેલા નરપશને તે અનંત કાળ સુધી સંસારમાં ભ્રમણ કરવું પડે છે. તેઓ નરક આદિ યાતનાના સ્થાને માં ઉત્પન્ન થાય છે. ઇન્દ્રિયના સુખમાં જ રચ્યા પચ્યા રહેનારા તે લેકેને રાગદ્વેષ આદિ દ્વન્દના અભાવ રૂપ મેક્ષની પ્રાપ્તિ થતી નથી. એવાં નરપશુઓને જે અણિમા આદિ આ લેાક સંબંધી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, તે પણ લોકોની ઠગાઈ કરવાના કામમાં આવે છે. બાલૂતપ કરવાથી તેમને દેવલોકની પ્રાપ્તિ પણ થાય છે ખરી, પરંતુ તેમાં પણ તેઓ અસુર કિલ્પિષક નામના અધમ દેવ રૂપે જ ઉત્પન્ન થાય છે. પાન પહેલા અધ્યયનને ત્રીજો ઉદેશક સમાપ્ત ! સુ. ૫૧ For Private And Personal Use Only
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy