SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३९२ सूत्रकृताङ्गसूत्रे पश्चाचारे वसन्ति। यत स्तेषां मते मुक्तानामपि स्वशासनमहिमनिन्दाभ्यां रागद्वेषौ जायेते, तदा ते कथं क्षीणकर्माणः मुक्तास्तु स्तुतिनिन्दायां समाना भवन्ति-न निन्दया- उद्विजन्ते, स्तुत्या वा न प्रसन्ना भवन्ति । यावत् पर्यन्तं रागद्वेषौ स्त न तावत्ते कमरहिता भवन्ति । एवं सति कथं तेषां संसारस्य परित्यागः । यद्यपि ते कथंचित द्रव्यब्रह्मचर्ये स्थिता अपि तथापि भावब्रह्मचर्य न प्राप्ताः । सम्यक् ज्ञानाभावान्न ते सम्यगनुष्ठानभाजः अपिच सर्वेऽ प्येते प्रावादुकाः स्वस्थ स्वस्य दर्शनस्य प्रशंसाकारिणः सन्ति अतो विदिततत्वैः श्रेयस्कामैः पुरुष स्तेषां शास्त्रेषु कथमपि आदरोन विधेयः । अपि तु विषकुम्भवत् दरतोऽपि तच्छास्त्रं परिवर्जनीयमेवेति ॥ १३ का पालन करते हैं। जब उनके मत में मुक्त जीवों को भी अपने शासन की महिमा और निदासे रागद्वेष उत्पन्न हो जाता है तो ये क्षीणकर्मा (कर्मों का क्षय कर चुकने वाले ) किस प्रकार कहे जा सकते हैं? मुक्त जीव स्तुति और निन्दा में समान रहते हैं। न निन्दा से उद्विग्न होते है और न स्तुति से प्रसन्न होते हैं। जब तक रागद्वेष बने हुए हैं तब तक वे कर्म रहित नहीं हो सकते । ऐसी स्थिति में उनके संसार का परित्याग कैसे हो सकता है ? यद्यपि वे किसी प्रकार द्रव्यवह्मवर्य में स्थित भी हो तो भी भावब्रह्मचर्य उन्हे प्राप्त नहीं हुआ है । सम्यग्ज्ञान का अभाव होने से वे सम्यग्र अनुष्ठानकर्ता नहीं है। और ये सभी वादी अपने अपने दर्शन की प्रशंसा करते हैं, अतएव जिन्होंने तत्व को जान लिया है और કરે છે તેઓ બ્રહ્મચર્યનું પાલન કરતા નથી અને જ્ઞાનાદિ પાંચ આચારોનું પણ પાલન ४२ता नथी. વળી તેઓ એવું કહે છે કે “મુક્ત જીવેમાં પણ પિતાના શાસનને મહિમા તે જોઈ ને આનંદ થાય છે અને પિતાના શાસનની નિન્દા થતી જોઈને દ્વેષ થાય છે” તેમની આ માન્યતાને કેવી રીતે સ્વીકાર કરી શકાય ? જે મુક્તાત્માઓમાં પણ રાગદ્વેષ ઉત્પન્ન થઈ જતું હોય, તે તેમને ક્ષીણકર્મા (કમેને ક્ષય કરી નાખનાર) કેવી રીતે કહી શકાય? મુક્ત સ્તુતિ અને નિંદામાં સમાન રહે છે. નિન્દા થવાથી ઉદ્વિગ્ન પણ થતા નથી અને સ્તુતિ થવાથી આનંદ પણું પામતા નથી. જ્યાં સુધી રાગદ્વેષને સદ્ભાવ હોય ત્યાં સુધી તેઓ કર્મહિત થઈ શક્તા નથી. એવી પરિસ્થિતિમાં તેઓના સંસારને પરિત્યાગ કેવી રીતે થઈ શકે? કદાચ તેઓ દ્રવ્ય બ્રહ્મચર્યમાં સ્થિત પણ હેય, પરંતુ તેમનામાં ભાવબ્રહાચર્ય તે સંભવી શકતું જ નથી. તેમનામાં સમ્યજ્ઞાનનો અભાવ હોવાને કારણે તેઓ સમ્યગૂ અનુષાને પણ કરી શક્તા નથી. તે સઘળા અન્ય તીર્થિક પિત પિતાના દર્શનની પ્રશંસા કરે છે. આ પ્રકારની પરિસ્થિતિ હેવાથી, જેમણે તમે જાણી લીધેલ For Private And Personal Use Only
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy