SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) તજ દીના પરમાદ જે, નિર્ગસ્થ ગુરૂમુખેં જાણું ધર્મના મર્મને રે લે છે ૬હાં -આઠ સંપદા સિદ્ધિ અડ એક થાન છે, સકલ સંઘની આશ ફલી ચિર કાલની રે લા હાં–પાસાને મિલિયે હૈ અમૃત પાન જે, ભૂખ્યાં ને હુઈ પ્રાપ્તિ મોદક થાલની રે લે છે ૭ હાં-મુનિ ગુણધારક લક્ષમીવિજય ગુલાબ જે, હર્ષ હંસ ને વલ્લભ હર સહામણા રેલે હાં – સાગરાનંદ વિજય પણ મહાવ્રત છાબ જે, આઠે શાન્ત સ્વભાવી મુનિ લિયામણા રે લે છે ૮ હાં—વિરપુરના સહુ સંઘ સુણી ઉપદેશ જે, સુમારગ ધન ખરએ વાત નીકી કરી રે ! હાં-સંસ્થા થાપી તીન પ્રખ્યાતી પ્રદેશ જે, ઉન્નતિ ધર્મની કરવા હાંસ હદય ધરી ૨ લે || ૯ | હા–નામ છે “રાજેન્દ્ર જેન સેવા સમાજ” જે, “ધનચન્દ્રસૂરિ પાઠશાલા” એ નામસે રે લે હાંક-વાચનાલય કર્યું કાયમ ગુરૂ મહારાજ જે, સુરિ ભૂપેન્દ્રના નામે સંઘની હામસે રે લે છે ૧૦ હાંરાજેન્દ્ર કેલની વાચના કરિ સુરિરાય છે, અર્થ અલોકિક સુણતાં મગન હુવા ઘણા રે લો. હવ-વિક્રમરાય ચરિત્ર સુણે ચિત લાય જે, નિત પ્રતિ કરતા શ્રીફલ પ્રમુખ પ્રભાવના રે લે છે ૧૧ | હા-અઠ્ઠાઈ મહેત્સવ જ્ઞાન ભક્તિ શ્રીકાર જે, સ્વામીવચલ પૂજા શ્રી જિનરાજની રે હાં–તપસ્યા પિસા પતિક્રમણ વ્રત ધાર જે, કિરિયા કરતા પરમારથ શુભ કાજની રે લે છે ૧૨ | હાં-મૂલ મંત્ર નવકાર તણે ઉપધાન જે, પુન્યવંત નર નારી કરતા ભાવમું રે લે હાં-કુંકુમ પત્રિ ગામેગામ સુથાન જે, લિખને સંઘ બુલાયા બહુ ઉછાવણું રેલો ૧૩ છે હાંક-શાસન મહિમા ફેલી ગામે ગામ, વિરપુર સંઘની મહિમા પણ પ્રસરી ઘણી રે લો હાં-વિજય. રાજેન્દ્રસૂરિ ગિરૂઆ ગુણ અભિરામ જે, કીરતી જગમેં વિજય For Private And Personal Use Only
SR No.020774
Book TitleSuri Viharadarsh Ane Tharadni Prachinta
Original Sutra AuthorN/A
AuthorHansvijay
PublisherRajendra Jain Seva Samaj
Publication Year1926
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy