________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮) ભૂપેન્દ્રસૂરિ તણી રે લે છે ૧૪ હાં-સંભવ ચન્દ્રને સુબુધિલ ઇક શુભ વર્ષ જે, ભગુવાસર શ્રી સંભવયવન કલ્યાણ કે રે લે હાં–ગાવે ગુરૂ ગુણ ગમ્ભીર સુત બહુ હર્ષ જે, સહેલી હલી ગાવે સંવર જાણ કે રે લે છે ૧૫
શ્રા થરાદ નગરે સૂરિજી મહારાજશ્રીના પધારવાથી લાભ થયે તેનું “વીજાપુર દેશી નાટક સમાજ' મેનેજર ચીમનલાલ છગનલાલ પાટીદારે બનાવેલું ટુંક વર્ણન.
લ-સંગીત
મુખડાની માયા લાગી –એ રાગ ભૂપેન્દ્રસૂરિજી સ્વામી રે, ભલે પધાર્યા છે ભૂ છે ટેક છે ભૂપેન્દ્રસૂરિજી સ્વામી, પ્રણમું હું શીશ નામી જાઉં મારા દુઃખ વામી રે પા ભ૦ ભૂળ છે ૧સાધુના સગુણ સારા, ભર્યા ગુણના ભંડારા કામ ક્રોધ ને વિદાય રે ભ૦ ભૂ છે ૨છે સદ્દબોધ દીધા સારા, સંઘમાં કીધા સુધારા ધોરણે બંધાવ્યા ધારા રે. . ભ૦ ભૂટ છે ૩ સમરથ છે ગુરૂ કેવા, રાજેન્દ્રસૂરિજી જેવા શિષ્ય ભાવે કીધી સેવા રે. . ભા ભૂ૦ | ૪ | ચાતુમાસ કરવા, કાજે, કૃપા કીધી સૂરિજેશ થાણાં સાતેની સાજે રે ! ભવ ભૂલ છે પ સંઘની ઉન્નતિ કરવા, અજ્ઞાન અંધારૂં હરવા સુધા સમ વ્યાખ્યા કરવા રે ભ૦ ભૂટ ૬સંવત્ ઓગણીસે વ્યાસી,
ક સુદિ સાતમ ઉજાસી સકલ સંઘ હતો પ્યાસી રે ! ભ૦ ભૂપાછા પાઠશાળા પ્રીતે સ્થાપી, જેને કેળવણી આપી તિમિર તે દેવાને કાપી રે ભ૦ ભ૦ | ૮ | એકાદશી જણ સુતિ, સમવારે દઈ સુબુદ્ધિ શિવ્યાની આણ છે શુદ્ધિ રે ભ૦ ભ૦ ૯ પૂરી તપસ્યા પંચરંગી, અનહa બની ઉમંગી
For Private And Personal Use Only