SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) છે ૫. લક્ષમી ગુલાબને હર્ષ સુહંસા, ઇત્યાદિક ગુરૂ-ભાઈ પ્રશંસા, વિજય અંકેત પંડિત શુભ વંશા, ચરણ કમલ મહાવત ધર હંસા ગુરૂ આણા અનુસરિયા | સૂર છે ૬ મહિતલમાં સુરિરાજ વિચરજે, ભવિ નર નારીને ઉધરજે વિજય વાવટો ભારત ધરજો, સાંકળચંદ સફલ ભવ કરજે છે આજ મહદય સરિયા સૂત્ર છે ૭ છે ગૃહલી હરે મહારે ઠામ ધર્મના સાડા પચવીસ દેશ જેએ દેશી હારે હારે સુગુરૂ પધારયા સહેલી આપણું શહેર જે, ભૂપેન્દ્રસુરીશ્વર આદિ ઠાણું આઠમું રેલે હાં-ઘરઘર તેરણ મંગલ લીલા લહેર જે, સાંબેલે સણગાર શ્રી સંઘ ઠાઠમું રે લે છે ૧. હાં – જય બોલે શ્રાવક સહુ પરિવાર જે, પગ પગ હુંલી કરતી સધવા સુન્દરી રે હાં-બાજે ઢેલને ઝાંઝર રણું ઝણકાર , મીઠે રાગે વાગે મધુરી બંસરી રે લે છે ૨ હાં-જિન શાસન શિણગાર મહા અણગાર જે, વેરાગી મહા ત્યાગી ગુણિજન એપતા રે લે હાં – ધ માન નહીં માયા લેભ લિગાર જે, વાણી અમૃત સરિખી કબુ નહીં કેપતા ૨ કે ૩ હાંએહવા સમતા ધારી ગુણકી ખાણ, પંચમ કાલે મિલિયા મોટા ભાગનું રેલે હાં-ચોથા કાલકી સહેલાણી મિલી જાણજે, પરભવ કીધા કેઈક પુણ્યકા લાગશું રેલ છે ૪ હાં–સુમતી ચુપતી પ્રવચન માતા આઠ જે, તિમ સૂરીશ્વર મુનિ પરિવારમું છાજતા રે હાં-પષધશાલે આપ બિરાજ્યા પાટ જે, દેશના દેવે જન મન સંશય ભાંજતા રે લે છે પ હાં–ચાર માસમેં થિરપુર નગર થરાદ છે, સા ઉપદેશ સુણાય દીપાયે ધર્મને જે લે હાં -શ્રાવક શ્રાવિકા For Private And Personal Use Only
SR No.020774
Book TitleSuri Viharadarsh Ane Tharadni Prachinta
Original Sutra AuthorN/A
AuthorHansvijay
PublisherRajendra Jain Seva Samaj
Publication Year1926
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy