________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ). રાજેન્દ્ર સૂરીશ્વરસૂર્ય–સમા સુખકારી, ધનચન્દ્ર સૂરીશ્વર ચન્દ્ર-સમા લે ધારી ભૂપેન્દ્ર સૂરીશ્વર ગણ-દીપક ગુણકારી, કર્યું રાજનગરને આજ ઉમંગી ભારી છે જ્યાં લઘુ લીલા હેર મળે હે માગી છે ભૂત છે ૫
ગુર્જર ભાષાપદ્ય કવિતાત્મક અનેક સંગીત કન્ય રચયિતાઅમદાવાદ નિવાસિ–પ્રસિદ્ધકવીશ્વર-વયોવૃદ્ધ-સાંકળચંદભાઈએ રાજનગરમાં સૂરીશ્વરજીના સામૈયા વખતે સંઘ સહ ગુરૂ ગુણ વર્ણનરૂપે બનાવી ગયેલ
ગૃહલી.
સુન્દર સામળીયા–એ રાગ.. સૂરીશ્વર ગુણ દરિયા, શાન્ત સુધારસ ભરિયા, છત્રિસ ગુણ વરિયા, દેશ વિદેશ વિચરિયા છે સો ટેક વિજયરાજેન્દ્રસૂરિ ગણ ધોરી, નિર્ગસ્થ વ્રતધર પાસ ન કેડી સ્વર્ગે સિધાવ્યા દુનિયા છેરી, ક્રિયા પાત્ર જગમાં નહિ જેડી ભવિજનને ઉધરિયા છે સૂપાલા ધનચન્દ્રસૂરિ પરીષહ નાખ્યા, વિરૂદ સવાઈ વ્રતધર વ્યાખ્યા ભવિજનને ઉધરી દુઃખ કાપ્યા, સ્વર્ગત તસ પટ સુરિ થાય છે તરણ તારણ ગુણ ભરિયા છે. સૂત્રો ૨ | વિજયભૂપેન્દ્રસૂરિ તસ પાટે, થાપ્યા સંઘે સૂરિપદ ખાતે ધર્મધુરન્ધર ધોરી માટે, ગણું ચિન્તક ગણપતિ એકાન્ત છે તાર્યા સાતે પણ્યિા છે સૂવે છે લઘુ વય “આઠ વરસમાં દીક્ષા, શાસ્ત્ર ભણી ગુરૂગમ લે શિક્ષા બાલબ્રલાચારી વ્રત રક્ષા, કરિ ગીતારથ થયા નિરીક્ષા ચરણ કરણ ગુણ વરિયા એ સૂત્ર | ૪. મરૂરથી ગુજરમાં આવ્યા, શિષ્ય સંપવા સાથે લાવ્યા રાજનગરના સં. ઘને લાવ્યા, સામૈયું કરીને પધરાવ્યા. દર્શનથી દિલ ઠરિયા પાસે,
For Private And Personal Use Only