________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાંકાનેરના પ્રાસદ્ધ કવિ-નેમચંદભાઈ” એ ગુરુગુણ–વન વિષે જેલી
ગૃહલી. સિદ્ધચક પદવો રે ભવિકા -એ દેશી પુણ્ય ઉદય જાગ્યાં વંકપુરમાં, દૂધે વરસ્યા મેહા વિજયભૂપેન્દ્રસૂરિજી પધાર્યા, સાધુ મંડલી ગુણ ગેહ રે “ભવિજન ભૂપેન્દ્રસૂરિજીને સે, સેવ્યાથી મલે મુક્તિ મે રે” ભ૦ ૧ | પહેલી મનની શુદ્ધિ કરવા, ક્રોધ કષાયાદિ ટાલા પાંચ ઈન્દ્રીયોને કાબુમાં રાખી, ઈષ્ટ દેવને સંભાળે છે. ભ૦ ૨ ગુરૂગમતા વિણ નહીં થાય શુદ્ધિ, શ્રવણ કરે દિન રાત બેધ સુણીને મનન કરીએ, તે ટલી જાય ઉતપાત રે ભ૦ ૩ પરમ ગુરૂદેવ છે ઉપગારી, જે તે રસ્તે ચાલી તે મૂકી આડે પંથ અથડીયે. ભવ ભવ રઝલ્યા ખાલી રે ભ ૪ મન વશ કીધું છે અતિ દેહીલું, સહેલું તે નવિ જાણે નિત નિત
અતિ સંતની કરો ભક્તિ, તેહથી ફલ પરમાણ રે ભરે પપ વિનય વિવેક ને નમ્રતા આવે, જો દુરિત ઉતા૫ ગુણ એકવીસ હદયમાં પ્રગટે, તે બધે ગુરૂને પ્રતાપરે છે ભ૦ મા ૬ ગુરૂ વિણ જ્ઞાન મલે નહીં જગમાં, એ વિષ્ણુ અંધ સમાના છતી આંખે પડીએ કૂવામાં, ભૂલી ગયા સહુ ભાન રે છે ભ૦ | ૭ | માયા મોહે આ જગને બાંધ્યું; સર્વ જીવજંતુઓને વેર ઝેર કેર કિયા ઘણેરા, પાર ન પામ્યા તું જેને રે ! ભવ | ૮ સાધ્યું ખરેખર સત જનેએ, અથિર સંસારને છેડી મોહ માયાને વશ કરિ લીધા, રહ્યા તસ પાસ કર જોડી રે ભરે ૯ ધન્ય ધન્ય ભૂપર રહા સન્તા, નમિયે ઉગમતે પ્રભાતિ વંકપુર મંડળી પ્રેમેં વિનવે, હાય સદા સુખ શાંતિ ૨ભ૦ ! ૧૦
For Private And Personal Use Only